ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મહામેળો પુર બહારથી ખીલી ઉઠયો છે. ગઈકાલે રવિવારનાં દિવસે ભવનાથ ક્ષેત્ર માનવ મહેરામણથી છલકાયું હતું. અને આવતીકાલે મહા શિવરાત્રીનાં પર્વે ભવ્ય રવાડી સરઘસ યોજાનાર હોય જેને લઈને…
યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધની ગંભીર પરિસ્થિતિ અને તેમાં ભારતનાં ઘણા વિદ્યાર્થીઓ આ કટોકટીમાં ફસાતા તેમનાં પરીવારજનોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા હતાં. ભારતનાં વિદ્યાર્થીઓ પૈકી જૂનાગઢની યશવી ભાટીયા પણ ગંભીર પરિસ્થિતિમાં…
ચિંતન શિબિરમાં હાજરી આપતા પહેલા દ્વારકાધીશના દર્શન કર્યા અને શીશ ઝુકાવી જનતાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત ત્રીદિવસીય ચિંતન શિબિરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ…
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એનાથી વિપરીત ભવનાથમાં આશ્રમો-સેવકો-દાતાઓ-ઉતારા મંડળો ભાવિકો માટે લાખો રૂપીયા ખર્ચીને ભોજન પ્રસાદ જમાડી રહ્યા છે. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની ગોદમાં…
ભવનાથ મહાશિવરાત્રી મેળામાં એક ૮ વર્ષની દીકરી તેમનાં પરીવારજનોથી વિખુટી પડી ગઈ હતી. જેથી તેમનો પરિવાર વ્યાકુળ થઈ ગયો હતો. જેની જાણ જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને થતા તુરંત જ ભવનાથ…
આજે એકાદશી હોવાથી આજનો દિવસ દાન કરવા માટે પવિત્ર દિવસ ગણાય છે. આજના દિવસે લોકો પોતાની શક્તિ-ભક્તિ મુજબ દાન કરતા હોય છે. એ જ રીતે ભગવાન દ્વારકાધીશના ભક્તે દ્વારકા મંદિરમાં…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને ગઈકાલે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થયો હતો. આજે મેળાનો બીજાે દિવસ છે અને ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ જઈ રહયો છે. શનિ-રવિ…