Monthly Archives: February, 2022

Breaking News
0

સેવામય ચંદુભાઈ જાેષીના અવસાનથી સુરેવધામ ચાંપરડા સુનું લાગે છે : પૂજ્ય મુકતાનંદ બાપુ

જેતપુર નવાગઢના બ્રહ્મસમાજ અગ્રણી એવા ચંદુભાઈ કેશવભાઈ જાેષી જે સમસ્ત બ્રહ્મ સમાજ તથા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અગ્રણી હતા અને તેઓ દ્વારા સમાજ ઉત્થાન તથા સમાજની વાડી બનાવવાથી માંડી બ્રહ્મ સમાજને…

Breaking News
0

સુપ્રસિદ્ધ યાત્રાધામની પ્રવાસન યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું : દેવભૂમિ દ્વારકામાં યાત્રિકો-પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસની સુવિધા ઉપલબ્ધ કરાશે

દિવ્ય દ્વારકા સંસ્થાના સહયોગથી આવનાર દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રિકો અને પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને યાત્રાધામ દ્વારકા તેમજ આસપાસના વિસ્તારમાં સહેલગાહ કરવા મળશે. જેને લઈ…

Breaking News
0

પ્રશાસન દ્વારા દ્વારકામાં વ્યવસ્થા કર્યા વગર રાતોરાત યુરીનલ તોડી પડાતા વેપારીઓ સહિત સ્થાનિક લોકો પરેશાન

દ્વારકા શહેરનાં ભરચક્ક બજારો અને પોશ વિસ્તારોમાં આવેલ જાહેર મુતરડીઓ કોઈપણ જાતનાં કારણો વિના દ્વારકા નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિક વેપારીઓ તથા લોકોમાં ભારે વિરોધ સાથે રોષની લાગણી ફેલાઈ…

Breaking News
0

વિદાય લેતા સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજય દેસાણીનું બોર્ડ ઓફ સ્ટડીઝ ઇન ઈંગ્લીશ દ્વારા ગરિમાપૂર્ણ અભિવાદન

વિદાય લેતા સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી અને ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણીનું બોર્ડ ઓફ સ્ટડીઝના કાર્યકારી અધ્યક્ષ પ્રો. જયદીપસિંહ ડોડીયા, પૂર્વ ઉપાધ્યક્ષ ડો. મુકેશ ભેંસાણીયા, ડો. સીમાબેન ગીડા તેમજ…

Breaking News
0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સંભાળતા ધનરાજભાઈ નથવાણીનો આજે જન્મદિવસ છે. ધનરાજ નથવાણી રિલાયન્સના જામનગર અને વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝનનો હવાલો…

Breaking News
0

ધોરાજીમાં કાળા જાદુ કરનારી મુસ્લિમ મહિલા તાંત્રિકનો પર્દાફાશ

મહાનગરપાલિકા અમદાવાદમાં વિપક્ષ પદ માટે દાવેદારોની અંદરોઅંદર કુસંપના કારણે ધોરાજીની મુસ્લિમ મહિલા તાંત્રિક હમીદા તાહેરમીયા સૈયદે વાતચીતમાં ખતમ કરવાની, સોપારીની વાતચીતમાં કાળા જાદુનાં પ્રયોગ હોય ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે…

Breaking News
0

તાલુકા લેવલનાં કલા મહાકુંભમાં માંગરોળનાં સ્પર્ધકો ઝળકયા

જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દિહોરા તથા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા તાલુકા લેવલનો કલા મહાકુંભ કન્વિનર સુનીલભાઈ કાચાના માર્ગદર્શન હેઠળ પાર્થ એજ્યુકેશનલ એકેડેમી ખાતે યોજાયો હતો. જેમાં માંગરોળ તાલુકાના…

Breaking News
0

માંગરોળનાં રમેશભાઈ જાેષીનો આકાશવાણી ઉપર વાર્તાલાપ

માંગરોળનાં જાણીતા ઉદ્‌ઘોષક રમેશભાઈ એલ. જાેશીનો ‘ગુજરાતી સાહિત્યમાં રાધાજીનું સ્થાન’એ વિષય ઉપર એક સંશોધનાત્મક આકાશવાણી રાજકોટ ઉપરથી તા.૧૦-ર-ર૦રર ગુરૂવારનાં બપોરે ૧રઃ૩૦ કલાકે ‘સહિયર’ કાર્યક્રમ અંતર્ગત વાર્તાલાપ પ્રસારીત થનાર છે. કાર્યક્રમનું…

Breaking News
0

જૂનાગઢ સહીત ૮ મહાનગરો, ૨૭ શહેરોમાં તા.૧૧ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફયુનો અમલ રાત્રે ૧૦થી સવારે ૬ સુધી રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર થયેલ ઘટાડો : ૨૯ કેસની સામે ૫૩ દર્દી ડિસ્ચાર્જ થયા

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસોથી જૂનાગઢ જીલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં નવા કોરોના કેસોમાં ફરી નોંધપાત્ર ઘટાડો જાેવા મળ્યો છે. જૂનાગઢ જિલ્લામાં…

1 19 20 21 22 23 24