• દેશની સૌથી મોટી આ ક્વિઝ ૭૫ દિવસ સુધી રાજ્યભરમાં યોજાશે. • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી જન્મદિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે અમદાવાદમાં સ્પર્ધાનું ગ્રાન્ડ ફિનાલે ભવ્ય સમાપન કરાશે. સ્પર્ધાના તમામ સ્પર્ધકોને સહભાગી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં પ્રકાશમાં આવેલા સસ્તા અનાજને ગેરકાયદેસર રીતે રાખવા અંગેના તોતિંગ કૌભાંડમાં અગાઉ બે શખ્સો તથા એક વાહન ચાલક સામે ગુનો નોંધાયા બાદ પ્રાંત અધિકારી દ્વારા કડક…
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એક સપ્તાહ સુધી ભારે વરસાદની આગાહીનાં પગલે સમગ્ર જીલ્લાને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ત્યારે દ્વારકા તાલુકાનાં ગોરીજા, વાચ્છુ, લોવરારી અને ધ્રેવાડ ગામાં આભ ફાટયું અને…
રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલથી ધીમીધારે શરૂ થયેલા વરસાદએ આજે વેગ પકડ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દ્વારકા તાલુકામાં પાંચ તથા ખંભાળિયા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવી ઉર્જા, નવી દિશા આપવામાં ગરિમા સેલ એક ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોહિતમાં પરિણામલક્ષી કાર્યક્રમો કરવાની શિખવેલી નીતિરીતિ…
આગામી તા.૧૮ જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ભરવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ, ૧૯૫૨ની કલમ-૪ની પેટા કલમ (૧) હેઠળ…
જૂનાગઢનાં જાેષીપરામાં આવેલી એક દુકાનનાં વેન્ટીલેટરમાંથી તસ્કરોએ ઘુસી થડામાં રાખેલા રૂા. ૪૮ હજાર ચોરી જઈ સામાન અસ્તવ્યસ્ત કરી નાસી ગયા હતાં. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં જાેષીપરામાં કન્યા છાત્રાલય…