Yearly Archives: 2022

Breaking News
0

વિલિંગ્ડન ડેમ અને દામોદર કુંડની મુલાકાત લેતા કલેકટર, લોકોને સાવચેત રહેવા અપીલ

જૂનાગઢ શહેરમાં પડેલા ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ ઓવરફલો થયો છે તેમજ દામોદરકુંડમાં પણ પાણીની ભારે આવક રહેવા પામેલ હોય, ગઈકાલે જીલ્લા કલેકટર રચિત રાજ, આસી. કલેકટર હનુલ ચૌધરી સહિતનાં અધિકારીઓ…

Breaking News
0

જૂનાગઢમાં ખાડા બુરવા મનપા તંત્રએ કાંકરી પાથરવાનું શરૂ કર્યુ

જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી વરસાદ વરસી રહયો હોવાથી ડામર રોડ તો સાવ ધોવાઈ ગયા છે. એમાં પણ ગટરનાં આડેધડ થયેલા ખોદકામને લીધે તેમજ ખાનગી કંપનીઓએ પણ કામમાં વેઠ ઉતારતા…

Breaking News
0

માણાવદર તાલુકાનાં મટીયાણા ગામે ઓઝત નદીનો સંરક્ષણ પાળો તુટતા અનેક એકર જમીનોમાં ધોવાણ

માણાવદર તાલુકાનાં દક્ષિણ દિશા તરફમાંથી ઓઝત નદી નીકળે છે જે નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદનાં પગલે ઓઝત ડેમનાં ૧ર જેટલા પાટીયા ખોલવાની ફરજ પડી છે. જેનાં ઘસમસતા ઘોડાપુર ઓઝત નદીનાં કાંઠાનાં…

Breaking News
0

વિસાવદરમાં પ.પ અને માણાવદરમાં ૪.પ ઈંચ વધુ વરસાદ ખાબકયો

જૂનાગઢ જીલ્લામાં સતત મેઘરાજાની મહેર વરસી રહી હોય, સોરઠમાં સાર્વત્રીક જળબંબોળ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે ત્યારે ગઈકાલે પણ પડેલા વરસાદને પગલે વિસાવદરમાં પ.પ ઈંચ અને માણાવદરમાં ૪.પ ઈંચ…

Breaking News
0

દ્વારકામાં અનરાધાર વરસેલા વરસાદને કારણે ભદ્રકાલી ચોક, ઈસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયા

દ્વારકા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી અનરાધાર વરસેલા વરસાદનાં કારણે શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયેલ છે. આ ઉપરાતં ભદ્રકાલી ચોક, નરસંગ ટેકરી, તોતાદ્રી મઠ, સિધ્ધવાટીકા સોસાયટી, ઈસ્કોન ગેટ,…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદથી ખેતરો તરબતર બન્યા : વરસાદી બ્રેકની અપેક્ષા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની અમિવૃષ્ટી અવિરત રીતે વરસી રહી છે. હાલ છેલ્લા દિવસોમાં મુશળધાર વરસાદથી જિલ્લાના અનેક શહેરી તથા ગ્રામ્ય વિસ્તારો પાણીથી તરબતર બન્યા છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ખેતરો…

Breaking News
0

નરેશભાઈ પટેલનો જન્મદિવસ બનશે સેવાનો મહોત્સવ : ૫૭માં જન્મદિવસે રાજ્યભરમાં ૫૭ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે…

Breaking News
0

દ્વારકા પંથકમાં વરસાદી પાણીએ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો

દેવભૂમિ દ્વારકામાં રાજપરા સ્થિત એક મંદિરે જતા ૧૯ વર્ષીય એક આશાસ્પદ યુવાન પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યું નિપજયાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક…

Breaking News
0

માતા તથા ભાઈ સાથેના ઝઘડાથી કંટાળીને ખંભાળિયાના યુવાને ટ્રેન હેઠળ આપઘાત કર્યો

ખંભાળિયામાં રહેતા એક શ્રમિક યુવાને ગઈકાલે સાંજે ટ્રેન હેઠળ પડતું મૂકીને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા અને…

Breaking News
0

દ્વારકા નજીક તંત્રનું રેસ્ક્યુ : પાણીમાં તણાતા પાંચ વ્યક્તિને બચાવી લેવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા અગાઉથી કરવામાં આવેલા આયોજન મુજબ રિસ્ક્યુ માટે ગોઠવેલી ટીમો દ્વારા ફસાયેલા વાહનોને બહાર કાઢી, રાહત બચાવની કામગીરી…

1 134 135 136 137 138 249