દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન હળવા તથા ભારે ઝાપટા સાથે કલ્યાણપુર તાલુકામાં વધુ અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ સાથે ખંભાળિયા તાલુકાનો ગઢકી ડેમ…
ભારે પડેલ વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલ વરસાદી પાણીના નિકાલ માટે ઓખા નગરપાલિકાના વિવિધ વોર્ડમાં નિરીક્ષણ માટે આવેલ પ્રાંત અધિકારી દ્વારકા, મામલતદાર દ્વારકા, ચીફ ઓફિસર ઓખા, નગરપાલિકા પ્રમુખ ઓખા, નગરપાલિકા સદસ્યઓ,…
ખંભાળિયામાં હાલ બહેનોના વ્રત – જાગરણના તહેવારો સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવે તે અંગેની માંગ શહેર ભાજપના મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે. ખંભાળિયામાં હાલ મોરાકત…
ઓખા રેલ્વે સ્ટેશન ઉપરથી તાજેતરમાં આર.પી.એફ.ને મળી આવેલા પશ્ચિમ બંગાળના ચૌદ વર્ષીય બાળક સંદર્ભે ઓખા રેલવે પોલીસ દ્વારા ચાઈલ્ડલાઈન ૧૦૯૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં ખંભાળિયા રેલવેસ્ટેશન ઉપર ચાઈલ્ડલાઈન ૧૦૯૮ની…
ખંભાળિયાની જાણીતી મહિલા સંસ્થા શ્રી મહિલા મંડળ દ્વારા અત્રે જલારામ મંદિર ખાતે તાજેતરમાં ઓપન મહેંદી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં પ્રોજેક્ટ ચેર પર્સન તરીકે જેમીનીબેન મોટાણી, અલકાબેન મોદી…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં વૃક્ષો વાવીને વનરાજી ઊભી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપક્રમે ખંભાળિયા સહિત જિલ્લા…
ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી આવતા પ્રવેશ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજની બંને બાજુ મજબૂત રસ્તા બનાવવાના બદલે એક તરફ કાચો અને તદ્દન ખખડધજ…
જૂનાગઢમાં જલારામ સોસાયટી વિસ્તારમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાસે રીધી ટાવરમાં રહેતા દીપેનભાઈ જાેશીના ૧૩ વર્ષીય પુત્ર મનન જાેશી શનિવાર રાત્રે ઘરેથી થોડીવાર માટે આવવાનું કહી ચાલ્યા ગયા બાદ ઘરે પરત…
જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં આજે પણ સવારથી જ મેઘરાજાની અવિરત વર્ષા થઈ રહી છે. અને આકાશ ઘટાટોપ વાદળોથી છવાયેલું રહયું છે. મલકતી ચાલે મેઘરાજા સોરઠની ભૂમિ ઉપર હેત વરસાવી…