જૂનાગઢ સહિત રાજ્યભરમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાય છે. આ પરિસ્થિતિમાં પણ આરોગ્ય કર્મીઓની ફરજ નિષ્ઠા જાેવા મળી રહી છે. મહોબતપરા પેટા આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા…
ગુજરાત એ કઠોળના ઉત્પાદનમાં આગવું સ્થાન ધરાવે છે. કઠોળમાંથી દાળ બનાવવા માટે ગુજરાતમાં અનેક ઉધોગો કાર્યરત છે અને ખુબ મોટા પાયે વિદેશમાં નિકાસ પણ કરે છે. ત્યારે આ દિશામાં તુવેરમાંથી…
ભારત સરકારનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર બાળક સુપોષિત અને તંદુરસ્ત રહે તેવાં ઉદ્દેશ સાથે સુપોષણ અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં નૈતૃત્વમાં જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ…
ચાંપરડા બ્રહ્માનંદધામ ખાતે અખીલ ભારત સાધુ સમાજનાં અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં દેશ વિદેશનાં ભાવિકો ઉપસ્થિત રહયા હતાં. પૂ. મુકતાનંદબાપુએ આર્શિવચન આપતા જણાવ્યું હતું…
દ્વારકા ખાતે શારદાપીઠમાં ગુરૂપૂર્ણીમા મહોત્સવ ઉજવવામાં આવેલ હતો. ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે પૂ. ગુરૂ આદ્યશંકરાચાર્યજીની પાદુકા પુજન તેમજ દ્વારકાધીશ મંદિરની ધ્વજાજીનું પણ પુજન શારદાપીઠનાં પૂ. સ્વામી નારાયણનંદ બ્રહ્મચારીજીનાં હસ્તે કરવામાં આવેલ…
ઉના પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત વરસાદ પડે છે. વરસાદને કારણે નદી-નાળાઓ ધોવાયા છે. તેમાં ગ્રામ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. ભારે વરસાદ પડતા અનેક પુલનું ધોવાણ થયું છે.…
દ્વારકા ખાતે શ્રી પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકિર્તન મંદિર(રામધૂન)માં અષાઢ સુદ-૧પને બુધવારનાં રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવેલ હતો. નામનિષ્ઠ સંત પૂ.પ્રેમભિક્ષુજી મહારજને તેમનાં ગુરૂ શ્રી કાશ્મીરીબાબા પ્રત્યે…
સ્ટાર મિસ ટીન ઈન્ડિયા રજી રનર અપ દિયા વિઠ્ઠલાણીએ તેનાં મિત્રો, પરિવાર અને દેશને ગોૈરવ અપાવ્યું છે. તે માંગરોળ નિવાસી ચેતન મગનલાલ વિઠ્ઠલાણીની પુત્રી છે. આ જીત તેનાં માટે વિજેતાનાં…