માણાવદર તાલુકાનાં નાકરા ગામે ગત રાત્રીનાં ૧૧.૩૦ થી ૩.૩૦ વચ્ચે ૪ કલાકમાં ૮ ઈંચ વરસાદે હાહાકાર મચાવી દીધો હોવાની માહિતી ટેલીફોનીક વાતચીતમાં નાકરા ગામનાં સંજયભાઈ ધડુકે આપી હતી. રાત્રીનાં ૪…
જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ ૮૦ ટકા જેટલો ભરાઈ જતા ૩૦૦થી વધુ ગામોને પીવાનું પાણી ઉપરાંત ૪૯૧૮ હેક્ટરમાં પિયત માટે ખેડૂતોને પાણી પુરૂ પાડી શકાશે.…
જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવોને આજે અલોૈકિક શણગાર કરાયો હતો. જેનો બહોળી સંખ્યામાં ભકતજનોએ દર્શનનો લાભ લીધો હતો.
જૂનાગઢ શહેરનાં વડાલ રોડ ઓવરબ્રીજથી જૂનાગઢ તરફ જતા રસ્તા ઉપર બનેલા એક બનાવમાં ત્રણ અજાણ્યા છોકરાઓએ મોટર સાયકલ ઉપર બેસાડી અને મોબાઈલ ફોન ખીસ્સામાંથી કાઢી લેવાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો…
કેશોદમાં આવેલ મુત્તુટ ફીનકોર્પ એકસપ્રેસ ગોલ્ડ લોન કંપનીની એક મહિલા કર્મચારી દ્વારા ગ્રાહકોએ મુકેલા સોનાના દાગીના સ્ટ્રોંગરૂમમાંથી કાઢી લઈને તે જ દાગીના ઉપર અલગ અલગ ૯ વ્યકિતઓને લોન આપીને રૂા.…
જૂનાગઢ ઉપલા દાતાર પર્વત ઉપર આવેલ જમિયલશા દાતારની જ્ગ્યામાં ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે જ્ગ્યાના બ્રહ્મલીન સંતો જેવા કે પૂજ્ય પટેલબાપુ તેમજ પૂજ્ય વિઠ્ઠલબાપુની સમાધિ ઉપર જ્ગ્યાના મહંત ભીમબાપુ તેમજ દાતાર સેવકગણ…
ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુએ ભીડભંજન મહાદેવની જગ્યા ખાતે પૂજ્ય બાપુએ વહેલી સવારે પોતાના ગુરૂદેવ દત્તગીરીબાપુની સમાધિનું પૂજન કરાયું હતું અને આ પ્રસંગે ભોજન અને…
ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તથા શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા સાથે આગેવાનો…