દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં છેલ્લા બે દિવસ થયા મહદ અંશે મેઘવીરામ સાથે ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના દર્શન થયા હતા. છેલ્લા બે દિવસથી ઉઘાડ જેવો માહોલ રહેતા લોકોએ રાહતની લાગણી…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં નગરપાલિકા તંત્ર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક સામેની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી હતી. જેમાં જુદા જુદા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ હતી. નગરપાલિકાના નવ નિયુક્ત…
સરકાર દ્વારા લોકોને કોરોના સામે સંપૂર્ણપણે રક્ષણ મળી શકે તે માટે કોવિડ વેક્સિનનો ત્રીજાે ડોઝ આપવા અંગેનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યભરમાં શુક્રવારથી કોવિડ પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે…
ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના નવા હોદ્દેદારો આવતીકાલે રવિવારે ગ્રહણ કરશે. આગામી લાયન વર્ષ ૨૦૨૨-૨૩ ના પ્રમુખ તરીકે જાણીતા સેવાભાવી અગ્રણી વિનુભાઈ બરછા(ઘી વાળા), સેક્રેટરી તરીકે હાડાભા જામ તથા…
જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદ પડવાની શકયતા સાથે રેડ એલર્ટ આપવામાં આવેલ છે. ત્યારે જીલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે જીલ્લા કલેકટર રચિત રાજ તમામ પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખી વ્યવસ્થા…
રેડ એલર્ટની ઇફેક્ટ ગઈકાલે સવારથી ગીર સોમનાથ જિલ્લામાં વર્તાતી જાેવા મળી રહી છે. જેમાં સુત્રાપાડા શહેર-પંથકમાં ચાર કલાકમાં ૮ ઈંચ અને તાલાલામાં ૫ ઈંચથી વધુ જેવો ભારે વરસાદ વરસી ગયો…
માણાવદર તાલુકાના નાંદરખાં ગામે સવારે ૧૦ થી ૧ વચ્ચે કલાકોમાં ૧૦ થી ૧૧ ઇંચ વરસાદ પડયાનું સરપંચ કે.ડી. લાડાણીએ જણાવ્યું નાંદરખાથી કતકપરા રોડની એક આખી સાઇડનું ધોવાણ થયું છે. તથા…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર યથાવત રીતે ચાલુ રહી હતી. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે એક કલાકમાં ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા પંથકમાં છેલ્લા બે દિવસથી…