જૂનાગઢ જીલ્લાનાં મેંદરડા તાલુકાનાં નાની ખોડીયારથી નતાડીયા ગામ તરફ જતા રસ્તા ઉપર આવેલ ગીર કેસરી ફાર્મ હાઉસ ખાતેથી દારૂની મહેફીલ માણતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં છાપરા સોસાયટી વિસ્તારમાં રહેતા સ્વ. ધર્માબેન વિશનદાસ રૂપારેલ(ઉ.વ.૮૨) કે જેઓ ચંદુભાઈ, સુરેશભાઈ અને રમેશભાઈના માતા થાય છે. જેમનું તા.૧૫-૭-૨૦૨૨ને શુક્રવાર, અષાઢ વદ બીજના રોજ દુઃખદ અવસાન થયેલ…
દ્વારકાધીશ જગતમંદિરમાં શ્રીજીના મનોરથ દર્શન યોજવા તે દરેક ભાવિકોનું સ્વપ્ન હોય છે. હાલના દિવસોમાં ઠાકોરજીના મનોરથ દર્શનોમાં સતત વધારો જાેવા મળ્યો છે. આજરોજ વરસાદી માહોલ વચ્ચે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીને એક…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે આજે શનિવાર નિમિતે તા.૧૬-૭-ર૦રરનાં રોજ દાદાને મોગરાનાં ફૂલોનાં દિવય વાઘાનો શણગાર કરાયો હતો.
સરકાર દ્વારા અનાજ, કઠોળ તથા ગોળ વિગેરે જેવી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પાંચ ટકા જી.એસ.ટી. લાદવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ર્નિણયનો ઠેર-ઠેર વ્યાપક વિરોધ ઊઠવા પામ્યો છે. અનાજ…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ચાર તાલુકાઓમાં કુલ ૫૯૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકમાત્ર દ્વારકા તાલુકામાં જ નવા સાત કેસ નોંધાયા છે. જાે…
કલ્યાણપુર તાલુકાના માળી ગામે પ્રવેશતા રસ્તા ઉપર આવેલા કોઝ-વે ઉપર ગઈકાલે તાજેતરના વરસાદના કારણે પૂરના પાણીમાં એક યુવાન તણાવવા લાગ્યો હતો. જાે કે, સ્થાનિક ગ્રામ લોકોએ તેને બચાવ્યો હતો. માળી…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મહેરબાન બન્યા છે અને જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસી ચુક્યો છે. જે પૈકી ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં તો સો ટકાથી વધુ વરસાદ પડી…