જૂનાગઢ શહેરમાં આવેલી પાંજરાપોળ ગૌશાળા કે જે વર્ષો પહેલાં મહાજન દ્વારા સ્થાપના કરવામાં આવેલી છે જેમાં ૫૦૦ થી પણ વધારે ગાય માતાઓની માવજત કરવામાં આવે છે જેની તાજેતરમાં એક બેઠક…
ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાંની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે. ખેતરોમાં દરીયા જેવો માહોલ સર્જાય છે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડૂતોની જમીન…
વેરાવળમાં શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણ, મધ્યાહન ભોજન અને બીએલઓના પ્રશ્નોની તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મળેલ કારોબારી બેઠકમાં તેનું નિરાકરણ લાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સાથે વેરાવળ તાલુકા પ્રાથમિક…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ તા.૧૯ જુલાઈ સુધી નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કરશે. જે અંતર્ગત આજે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. જેને…
ઓખા ખાતે ઓખા તાલુકા શાળાના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. ઓખા તાલુકા શાળાની સ્થાપના તારીખ ૧૫-૭-૧૯૭૬ના રોજ કરવામાં આવેલ હતી. જે શાળાને ૪૬ વર્ષ પુરા થયેલ છે. સ્થાપના દિવસની…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જિલ્લાના જુદા-જુદા ભાગોમાં હળવા તથા ભારે ઝાપટા વચ્ચે ઉઘાડ રહેતા સૂર્યનારાયણના સાનિધ્યમાં લોકોએ અને ખાસ કરીને ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી…