આજે અષાઢ વદ પાંચમ અને નાગપંચમીનું પર્વ હોય ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. નાગપંચમીનાં આ પર્વને લોહાણાની નાગપાંચમ પણ કહેવામાં આવે છે. આજે નાગદેવતાની ભાવભેર…
ગીર સોમનાથના નાંખડા ગામથી ઘરવખરીની ખરીદી કરવા પગપાળા જઇ રહેલા ખેડુત ઉપર પાછળથી ઓચિંતા દિપડાએ તરાપ મારી જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની ખબર પડતા જ આસપાસની વાડીઓમાંથી લોકો દોડી…
માણાવદર તાલુકાનાં બાંટવા પંથકમાં ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી લઈ પુરવઠા તંત્ર દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્તન થતી વિગત અનુસાર માણાવદરનાં મામલતદાર કે.જે. મારૂએ પોલીસમાં…
બહુજન સમાજ પાર્ટીમાં વર્ષો સુધી કામ કરનાર જૂનાગઢના સિનિયર રાજકીય આગેવાન અયુબખાન કલ્યાણી(દરબાર) ભાજપની વિકાસલક્ષી રાજનીતિથી પ્રેરાયને પોતાના કાર્યકરો સાથે ભાજપમાં જાેડાયા છે. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ…
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનાં નેતૃત્વમાં હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય કારોબારી ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનાં નેતૃત્વમાં સુરત ખાતે પ્રદેશ કારોબારી અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરની કારોબારી બેઠક જૂનાગઢ…
ભવનાથ ખાતે પૂ.શેરનાથબાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વૃધ્ધાશ્રમ, અંધ દીકરીઓ, મયારામ આશ્રમ, ભીક્ષુક ગૃહ, વૃધ્ધ નિકેતન, દિવ્યાંગ સેવા સંસ્થા, મહિલા આશ્રય સ્થાન તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે ભોજન કરાવવામાં…
હાલના સમયમાં અંગ્રેજી માધ્યમનું વિશેષ ચલણ વધતું જતું હોય તેમ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી શીખવા અને બોલવા અને દેશ ઉપરાંત વિદેશમાં અપાતા અંગ્રેજી ભાષાના કોચિંગ તથા માર્ગદર્શન સરળતાથી મળે તે માટે…
નેશનલ હાઇવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના પાપે કોડીનાર-વેરાવળ હાઇવે ઉપર પેઢાવાડા ગામ પાસે છેલ્લા દસ દિવસથી રોડ બંધ છે. ત્યારે પેઢાવડા ગામ પાસેની સોમત નદીના પુલ ઉપર બનાવેલો નવો પુલ…