Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ પોલીસે ઓટો રીક્ષામાં ભુલી ગયેલ ડોકયુમેન્ટ સહિતનો થેલો શોધી શિક્ષિકાને પરત કર્યો

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્વારા ઓટો રીક્ષામાં ભૂલી ગયેલ સરકારી શાળામાં શિક્ષક તરીકે પસંદગી થયેલ મહિલાનો સમગ્ર કારકિર્દીના ડોક્યુમેન્ટ સહિતનો મૂલ્યવાન થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્વારા શોધી…

Breaking News
0

વેરાવળમાં ધંધા માટે માલ-સમાનની ખરીદી કરવા વ્યાજે લીધેલ નાણાં બાબતે હેરાન કરતા બે વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ ઝેરી દવા ગટગટાવી

વેરાવળમાં ઉંચા દરે નાણાં આપી વ્યાજ વસુલવા વેપારીને ત્રાસ આપતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વેપારીએ ધંધાની જરૂરીયાત ઉભી થતા વ્યાજે નાણાં લીધેલ જે રકમ વસુલવા બે વ્યાજખોરો ધમકી આપી…

Breaking News
0

કેશોદ : આવશ્યક ચીજવસ્તુનો ગેરકાયદેસર જથ્થો સંગ્રહ કરવા અંગે બે સામે ગુનો દાખલ

માંગરોળ શકિતનગર ખાતે રહેતા પુનિતભાઈ ગોવિંદભાઈ ચુડાસમા (ઉ.વ.૩૦)એ અલ્તાફભાઈ ગફારભાઈ પરમાર તથા રહીમભાઈ ગફારભાઈ કાબરા રહે. બિલખાવાળા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં…

Breaking News
0

રાજકોટનાં ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડતી જૂનાગઢ એસઓજી

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારનાં માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચના અનુસાર જૂનાગઢ એસઓજીનાં પીઆઈ એ.એમ. ગોહીલ, પીએસઆઈ જે.એમ. વાળા તથા સ્ટાફે રાજકોટનાં ગુનામાં સંડોવાયેલ…

Breaking News
0

દ્વારકા : ખાદ્ય ચીજવસ્તુઓ ઉપર જીએસટી લાગુ કરવા સામે વિરોધ

દ્વારકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને આવેદન પાઠવી સમગ્ર દેશમાં હાલમાં કોરોના મહામારી, આર્થિક મંદી, મોટાભાગનાં વિસ્તારોમાં અતિવૃષ્ટિનાં માર ઉપર કેન્દ્ર સરકાર દ્વારા જીવન જરૂરી ચીજવસ્તુ અનાજ, કઠોળ, લોટ, દહીં,…

Breaking News
0

ટેસ્ટમાં બેસ્ટ : જૂનાગઢના રીટાબેન ગજેરાનું હોમમેડ ચોકો પાન

લગભગ બધાએ નાગરવેલનું મસાલા વાળું પણ તો ખાધું હશે. પરંતુ એકવાર ચલ્લી સોપારી, ગુલકંદ, ટોપરાના છીણ વગેરેના સંમિશ્રણથી બનાવેલ ચોકો પાનનો ટેસ્ટ પણ તો કરવો જાેઈએ. જૂનાગઢમાં એ.જી. હાઈસ્કૂલના મેદાન…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકામાં ડિઝાસ્ટરની શ્રેષ્ઠ કામગીરી કરનાર રેવન્યુ તલાટીને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા

જૂનાગઢ જિલ્લામાં હાલ ભારેથી અતી ભારે વરસાદ ચાલુ છે. ડિઝાસ્ટરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર માંગરોળ તાલુકાના રેવન્યુ તલાટીને જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.…

Breaking News
0

ગીર સોમનાથ જિલ્લામાં પડેલ ભારે વરસાદ વચ્ચે ‘MAY I HELP YOU’ ના સૂત્રને સાર્થક કરતી પોલીસના દ્રશ્યો સામે આવ્યા

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા થોડા દિવસોમાં પડેલ સતત ભારે વરસાદ વચ્ચે લોકોને પડી રહેલ મુશ્કેલીના સમયે પડખે આવીને જિલ્લા પોલીસ તંત્રએ ‘MAY I HELP YOU’ નું સુત્ર ખરા અર્થમાં સાર્થક…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં એમ.એ. પ્રથમ વર્ષમાં થયેલ પ્રવેશની કામગીરી બાબતે તપાસ કરવા કુલપતિ સમક્ષ ડો. નિદત્ત બારોટની રજૂઆત

ગુજરાત પ્રદેશ પ્રોફેશનલ્સ કોંગ્રેસના પ્રમુખ અને વરિષ્ટ શિક્ષણવિદ ડો. નિદત્ત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર પાઠવી તાજેતરમાં અંગ્રેજી ભવનમાં થયેલ એમ.એ. (ઈંગ્લીશ)ની પ્રવેશ કાર્યવાહી બાબતે તપાસ કરવા રજૂઆત કરી…

Breaking News
0

કેશોદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ સામે અતિવૃષ્ટિ અસરગ્રસ્ત લોકોની નારાજગી, સોશ્યલ મીડિયામાં રોષ

કેશોદ માંગરોળ તાલુકાના ઘેડ પંથક સહિત વંથલી માણાવદર, માધવપુર તાલુકા સહિતના અનેક ગામોમાં ચોમાસામાં નદિઓ ઓવર ફ્લો થવા અને નદિઓના પાળાઓ તુટવાના કારણે હજારો વિઘા જમીન તથા ખેત પેદાશોમાં મોટાપાયે…

1 122 123 124 125 126 249