Yearly Archives: 2022

Breaking News
0

મેંદરડાનો મધુવંતી ડેમ સૌની યોજના થકી જળરાશીથી ભરવામાં આવશે

મેંદરડાનો મધુવંતી ડેમ સૌની યોજનાના મધ્યમથી ભરવામાં આવશે. જેથી આવનારા સમયમાં આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇનો ખૂબ મોટો ફાયદો થવાની સાથે ભુગર્ભ જળનું સ્તર પણ ઉંચુ આવશે. તેમ જિલ્લા પંચાયતના સદસ્ય…

Breaking News
0

સહકારી નેતા દિલીપ સંઘાણીની કેન્દ્ર સરકાર રચિત MSP સમિતિમાં ખેડૂત સમૂહના પ્રતિનિધિ તરીકે નિમણૂંક

કેન્દ્ર સરકારના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલય દ્વારા પાડેલ અધિસુચના દ્વારા જાહેર કરેલ MSP સમિતિ માં ખેડૂત સમૂહના પ્રતિનિધિ તરીકે ઈફકોના ચેરમેન તેમજ રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીની નિમણૂંક…

Breaking News
0

કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર પાંચાણીનો આજે જન્મ દિવસ

કેશોદ કોંગ્રેસ પરિવારમાં આગવું નામ ધરાવતા અને કોંગ્રેસને કેશોદ ૮૮ વિધાનસભા મત વિસ્તારમાં જેમણે પોતાના અથાગ પ્રયત્નોથી કોંગ્રેસ પરિવારનું નામ રોશન કર્યુ છે એવા કેશોદ શહેર કોંગ્રેસ પુર્વ પ્રમુખ સમીર…

Breaking News
0

દ્વારકા : પોસ્ટ ઓફીસમાં પ્રથમ માહિતી અધિકારી દ્વારા આર.ટી.આઈ. અરજી સ્વીકારવાનો ઇન્કાર

પ્રજાને જરૂરી કોઈપણ કચેરીના વહિવટની જાણકારી મેળવવાના અધિકાર હેઠળ બનેલ માહિતી અધિકાર ૨૦૦૫માં દરેક કચેરીના જવાબદાર અધિકારી પ્રથમ માહિતી અધિકારી હોય છે. ત્યારે ઓખાની પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર દ્વારા જ…

Breaking News
0

ખંભાળિયામાં સેવાભાવી સંસ્થા દ્વારા પશુઓના લમ્પી વાયરસની ચાલી રહેલી સધન સારવાર : એક ડઝનથી વધુ ગૌવંશ સારવાર હેઠળ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌવંશ માટે જીવલેણ સાબિત થયેલા લમ્પી વાયરસનો પગ પેસારો દિવસે દિવસે વધી રહ્યો છે. દ્વારકા પંથકમાં થોડા સમય પૂર્વે મોટી સંખ્યામાં ગૌવંશ મૃત્યું પામ્યા હોવાની બાબત સામે…

Breaking News
0

ખંભાળિયા નવા હોદ્દેદારોનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી સંસ્થા ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા આગામી વર્ષના નવા હોદ્દેદારોની વરણી થતા શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ અંતર્ગત અત્રે નવી લોહાણા મહાજનવાડી ખાતે મહાનુભાવોની…

Breaking News
0

કલ્યાણપુરના નંદાણા ગામે જુગારન જામેલી મહેફીલ ઉપર એલસીબી પોલીસ ત્રાટકી : મોટરકાર સહિત ૨.૬૩ લાખનો મુદ્દામાલ કબજે : આઠ ખેલીઓ ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે ગઈકાલે ઢળતી સાંજે એક વિસ્તારમાં એલસીબી પોલીસે બાતમીના આધારે જુગાર દરોડો પાડી, આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસ દ્વારા બે મોટરકાર, ચાર…

Breaking News
0

કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની શાળામાં એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ સમયે બચાવ અંગે માર્ગદર્શન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એનડીઆરએફની ટીમ દ્વારા જળ પ્રલય, ધરતીકંપ જેવી આફત સમયે લોકોને કેવી રીતના બચાવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ : પ્રજાકીય પ્રશ્ને હંગામો થશે

જૂનાગઢ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની મહત્વની બેઠક આજે યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા રજુઆતો થશે તેમ જાણવા મળે છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં એક તરફ સત્તાધારી પક્ષ દ્વારા…

Breaking News
0

ખાદ્યપદાર્થો, હોસ્પિટલનાં રૂમ, હોટલ ઉપર જીએસટીમાં વધારો : મોંઘી થયેલી વસ્તુઓની યાદી

સોમવારથી બિનબ્રાન્ડેડ પેકેજડ ખાદ્યપદાર્થો, દૂધ અને દહીંથી માંડીને સુધીનાં સંખ્યાબંધ સામાન અને રૂા.પ૦૦૦થી વધુ ભાડાવાળા હોસ્પિટલનાં રૂમ અને સેવાઓ ઉપર ટેકસમાં વધારો લાગુ પડી ગયો છે. ગયા મહિને ગુડસ એન્ડ…

1 121 122 123 124 125 249