Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢમાં પથ્થર વડે હુમલો : જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ત્રણ સામે ફરીયાદ

જૂનાગઢ શહેરમાં ઓફીસે બોલાવી અને બેફામ ગાળો દઈ માર મારી તેમજ સમાધાન કરીને ઘરે જતી વખતે પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેનાં બનાવને પગલે ત્રણ સામે…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે દ્વારકાધીશના દર્શને આવશે

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે તા.૨૨મી જુલાઈએ દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી બન્યા પછી તેઓ સૌપ્રથમ વખત દ્વારકા આવી રહ્યા છે. તેઓ દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના દર્શન પૂજા…

Breaking News
0

જૂનાગઢ : જવાહર રોડ અંધ કન્યા છાત્રાલયમાં બેંક ઓફ બરોડા દ્વારા વોશિંગ મશીનનું લોકાર્પણ

જૂનાગઢ ખાતે બેંક ઓફ બરોડાના ૧૧૫માં સ્થાપના દિન નિમિત્તે અંધ કન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનોને કપડા વોશિંગ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે એ હેતુથી બેંક ઓફ બરોડાના ચીફ મેનેજર વિનય કુમાર રામ…

Breaking News
0

ગીર સોમનાથના સુત્રાપાડામાં રહેણાંક મકાનેથી ગાંજાના વેંચાણનો એસઓજીએ પર્દાફાશ કર્યો : પરપ્રાંતીય શખ્સને પાંચ કિલ્લો ૩૭૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લેવાયો

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા બંદરમાં ગાંજાનું વેંચાણ થતું હોવાની સ્પેશીયલ ઓપરેશન ગ્રુપને મળેલ બાતમીના આધારે ટીમે બંદરની કંડલા સોસાયટી વિસ્તારના એક રહેણાંક મકાન ઉપર દરોડો પાડતા પાંચ કિલ્લો ૩૭૦ ગ્રામ…

Breaking News
0

જૂનાગઢ પાટીદાર શિક્ષક સમાજનું ગૌરવ

પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાંદિપની સંસ્થા દ્વારા ગુરૂપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા કંચનબેન બાબુલાલ સાંગાણીને જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગુરૂ ગૌરવ એવોર્ડ-ર૦રર એનાયત કરવામાં આવ્યો હતો. કોરોના…

Breaking News
0

જૂનાગઢ શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ કુપોષિત બાળકોને કીટ વિતરણ, સદસ્યતા અભિયાન તથા પેજ સમિતિ તૈયાર કરવા માટેનો કાર્યક્રમ યોજાયેલ જેમાં મેયર ગીતાબેન પરમાર, પ્રભારી વિનુભાઈ અમીપરા, સહ…

Breaking News
0

જૂનાગઢ સાંપ્રત સંસ્થા દ્વારા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જૂનાગઢ ખાતે તા. ર૦-૭-રરનાં રોજ માણાવદર વિધાનસભાનાં ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાનાં જન્મ દિવસની ઉજવણી સંસ્થાનાં અનાથ દિવ્યાંગ બાળકો દ્વારા કરવામાં આવેલ હતી. સંસ્થા દ્વારા દર વર્ષે…

Breaking News
0

ચેપી રોગોમાં માત્ર નિદાન જ નહી ઝડપી રીકવરી અને સારવારની પસંદગી મહત્વની : ડો. આકાશ દોશી

વોકહાર્ટ હોસ્પિટલના ઈન્ફેકશન સ્પેશ્યાલીસ્ટ ડો.આકાશ દોશી ચેપી રોગોની માહિતી આપતા જણાવે છે કે હાલના સમયમાં મેડીકલ સાયન્સ અને ટેકનોલોજીના વિકાસ સાથે, ચેપી રોગો વિશે પણ જાગૃતિ વધી છે. આપણે એવા…

Breaking News
0

સોમનાથમાં શ્રાવણ માસની તૈયારીઓ અંગે વિશેષ સુવિધાઓ

આગામી પવિત્ર શ્રાવણ માસ અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. તા. રપ અને ર૬ જુલાઈનાં રોજ શ્રાવણ માસની તૈયારીઓ ઘડવા અને સ્થળ નિરીક્ષણ તથા મંદિર સલામતી, વાહન પાર્કીંગ, યાત્રિકો-ભાવિકોનાં…

Breaking News
0

મુંદ્રામાં ગાયોમાં આવેલ ભયંકર રોગ સામે આયુર્વેદિક સારવાર આપતા કાઠીયાવાડ ગ્રુપના યુવાનો

કચ્છના મુંદ્રા પંથકમાં ગાયોમાં ભયંકર અને જીવલેણ લેમ્પી રોગ વકર્યો છે. આ રોગમાં અનેક ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ છે. ત્યારે મુંદ્રામાં વસવાટ કરતા કાઠીયાવાડના યુવાનોના કાઠીયાવાડ ગ્રુપ આવા કપરા…

1 119 120 121 122 123 249