Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ બ્રહ્મસમાજનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ઉપાધ્યાયનું અવસાન

જૂનાગઢ બ્રહ્મસમાજનાં જુની પેઢીનાં મહિલા અગ્રણી જાહન્વીબેન ભાસ્કરભાઈ ઉપાધ્યાયનું અવસાન થયેલ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતાં. તેમણે મહિલાઓનાં ઉત્કર્ષ માટે અને આર્થિક રીતે પગભર બને તે માટે અનેક સેવાભાવી…

Breaking News
0

માંગરોળનાં દિવાસા ગામે રક્તદાન શિબિર, ૮૧ બોટલ રક્ત એકત્ર થયું

માંગરોળના દિવાસા ગામની પ્રાથમિક શાળામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દીકરીઓના હાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું તથા ગ્રામજનો-આગેવાનોના માર્ગદર્શન સાથે રક્તદાન શિબિર શરૂ કરવામાં આવેલ હતી. આ…

Breaking News
0

માણાવદર પાલિકાનાં ભૂગર્ભ ગટરનો સમ્પ તોડનારા સામે પગલા લેવા સદસ્યની માંગ

માણાવદર પાલિકાનાં ભૂગર્ભ ગટરનો સમ્પ સ્મશાન પાસેઅ ાવેલો છે જે સમ્પમાં ગેરકાયદેસર રીતે તોડી તે ભૂગર્ભ ગટરનાં પાણી સમ્પમાંથી સીધા વરસાદી પાણીથી ભરાયેલા રસાલા ડેમનાં વિશાળ ભૂગર્ભ જળ કુવા-બોરમાં જાે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈ-રીક્ષા, એમ્બ્યુલન્સ અને ટ્રેકટરનું લોકાર્પણ કરાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્વચ્છતા કાર્ય માટે ૨૬ ઈ-રીક્ષા, બે એમ્બ્યુલન્સ અને એક ટ્રેકટરનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૫ માં નાણાંપંચ અંતર્ગત દસ ટકા જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી કુલ…

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાના પાપે દુકાનદારોને વ્યાપક હાલાકી : રસ્તો ખોદીને બનાવવાના બદલે રસ્તા ઉપર રસ્તો બનાવતા વ્યાપક સમસ્યાઓ

ખંભાળિયા શહેરના નગરજનો રસ્તાના મુદ્દે વર્ષોથી કાયમી સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જેનો અંત ક્યારે પણ આવતો નથી. નવા બનેલા રસ્તાઓ એક વરસાદમાં ધોવાઈ જવાની બાબત સામાન્ય બની ગઈ છે. જ્યારે…

Breaking News
0

ખંભાળિયામાં ભૂલા પડેલા પરપ્રાંતિય મહિલા તથા ત્રણ સંતાનોનું પરિવાર સાથે મિલન

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પોલીસ વિભાગની “સી ટીમ” દ્વારા વધુ એક નોંધપાત્ર કામગીરીની સરાહના કરવામાં આવી છે. ખંભાળિયાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ બાળકો સાથે એક મહિલા ભૂલા પડ્યા…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૧૮.૮પ કરોડના રેલ્વે અંડરબ્રીજના કામને મંજૂરી, જાેષીપુરા અને બસસ્ટેન્ડ પાસે ૧-૧ બ્રીજ બનશે

ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારો તથા નગરોમાં વાહનવ્યવહાર સરળ બનાવવા તેમજ ટ્રાફિક જામની સમસ્યા હલ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે રેલ્વે ઓવરબ્રીજ-રેલ્વે અંડરબ્રીજના નિર્માણનો વ્યાપ વધારવાનો અભિગમ અપનાવ્યો છે.…

Breaking News
0

વર્ષોથી જૂનાગઢના રસ્તાઓથી ત્રાહીમામ થતા શહેરનાં નગરજનો

જૂનાગઢ શહેરના હાલના રસ્તાઓ જાેઈને ભુતકાળમાં અમોએ એક જાહેર પ્રવચનમાં જે વાત કહેલી હતી તે યાદ આવી જાય છે એક દિવસ અમારા દિકરા શ્રેય એ કહેલુ કે પપ્પા મારે ધોડે…

Breaking News
0

જૂનાગઢમાં ફિલ્મી ઢબે વાહનનો પીછો કરી અને પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂા. ૮.પ૪ લાખનાં મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગેરકાનુની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં ભુતનાથ ફાટકથી ફિલ્મ ઢબે પીછો કરી અને દુબળી પ્લોટ ગેંડા રોડ…

Breaking News
0

જૂનાગઢ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર વડાલ નજીક ડ્રાઈવર્ઝન માર્ગ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય

જૂનાગઢ-રાજકોટ નેશનલ હાઈવે ૮ ઉપર વડાલ ગામ નજીક નવા બાયપાસ માર્ગ માટે ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. વાહનચાલકો માટે અહીંથી પસાર કરવામાં આવેલ ડ્રાઇવરઝન માર્ગ ઉપર ખાડાનું સામ્રાજય જાેવા…

1 123 124 125 126 127 249