જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક-ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના…
માંગરોળમાં દિવસે દિવસે ચોરીના બનાવો સામાન્ય બનતા જાય છે. શહેર તેમજ વાડી વિસ્તારમાં તસ્કરો બેફામ બનતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. રવિવારે મોડી રાત્રે પીરમૂસા રોડ ઉપર બહાર પડેલી એક પ્યાગો…
ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ ધીમું પડતાં આંગણવાડીથી લઈ ધો. ૧ર સુધી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય અને જીલ્લાની ૯ તાલુકાઓની સરકારી, ખાનગી અને…
માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ દ્વારા ગાયત્રી પરિવારનાં સહયોગથી શ્રીગાયત્રી માતાજીના મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ મહાયજ્ઞનું મુખ્ય હેતુ કોરોના મહામારી દરમ્યાન મૃત્યું થયેલા સદગત સ્વજનોનાં પવિત્ર અને…
વ્યક્તિગત સમસ્યા માટે સદ્ અનુભવ, બે માટે સદ્ ગ્રંથ અને ત્રણ વચ્ચેની સમસ્યાનું સમાધાન સદ્ ગુરૂ કરે છે. જીવને જ્યારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય. રામકથા વિષયવિલાસ નહિ,…
આ વર્ષે જૂનાગઢનાં ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો યોજાવાનો છે ત્યારે મહેશબાપા, જી. વેગડા રણછોડ આચાર્યનાં આર્શિવાદથી ભવનાથ તળેટીમાં રવિ રાંદલ માતાજીનાં આશ્રમ ખાતે મહાશિવરાત્રી મેળાની ભજન, ભોજન, ભકિત સાથે ધામધૂમથી…
સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં તા.૨૧-૨-૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ કોલેજના આચાર્ય ડો. યોગેશકુમાર વી. પાઠકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા…
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા એક યુવાનના ત્રિપલ સવારી મોટરસાયકલ સાથે અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા યુવાન તથા એક બાળકના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યું નિપજયા હતા. જ્યારે અન્ય ચાર…
ખંભાળિયામાં ન્યુ દ્વારકા ગેઈટ વિસ્તારમાં આવેલી આશરે ચાર સદીથી વધુ પુરાણી એવી શ્રીનાથજીની હવેલી ખાતે આવતીકાલે પાટોત્સવ પ્રસંગે વિવિધ ધર્મમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંની પ્રાચીન અને પૌરાણિક…
૧૪મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં રવિવારે જાેમ અને જુસ્સા સાથે રાજયના સૈાથી ઉંચા પર્વત ગિરનારને સર કરવા ૩૬૦ સ્પર્ધકોએ દોટ મુકી હતી. આ સ્પર્ધામાં સીનીયર બહેનોમાં ૩૨.૧૫ મીનીટના…