Yearly Archives: 2022

Breaking News
0

ખંભાળિયા નજીક વિદેશી દારૂની ૧૯૩ પેટી સહિત રૂા. ૧૪.૮૭ લાખનો મુદ્દામાલ કબજે : બુટલેગર ફરાર

ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે રહેતા શિવુભા જીલુભા જાડેજાના રહેણાંક મકાન પાસે ગત મોડી સાંજે પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળે…

Breaking News
0

જૂનાગઢથી ખોડલધામ મંદિર સુધીની સાયકલ યાત્રા યોજાઈ

તારીખ ૨૦ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના તબીબો દ્વારા એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢથી ખોડલધામ મંદિર સુધીની આ ૫૦ કિલોમીટરની સાયકલયાત્રામાં મોટી સંખ્યામાં જૂનાગઢ સાયકલ…

Breaking News
0

હનીટ્રેપનાં બનાવનાં આરોપીને મુદામાલ સાથે ઝડપી લેતી જૂનાગઢ તાલુકા પોલીસ

ધોરાજીનાં શખ્સને હનીટ્રેપમાં ફસાવી ધોરાજી ચોકડીએ બોલાવી અપહરણ કરી બળજબરીથી રૂપિયા પડાવી, જાનથી મારી નાખવાની ધમકીની બીક બતાવી બળાત્કારનાં ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રોકડા રૂા. ૩૮ હજાર, સોનાની વીટી…

Breaking News
0

જૂનાગઢમાં પોલીસની મદદથી વિદ્યાર્થીનીને માર્કસીટ મળી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર…

Breaking News
0

જૂનાગઢમાં હઝરત અલીનાં જન્મદિવસની શાનદાર ઉજવણી કરાઈ

ઈસ્લામ ધર્મનાં મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ સાહેબનાં પીતરાઈ ભાઈ અને ઈસ્લામ ધર્મનાં ૧ર ઈમામોની કડી પૈકીનાં પ્રથમ ઈમામ તેમજ તમામ વલીઓનાં વલી હઝરત અલી કરમલ્લાહો વઝહુનાં જન્મદિવસ ૧૩ રજબ નીમિતે…

Breaking News
0

રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમમાં સંતવાણીનાં કાર્યક્રમને મોકુફ રખાયો

જૂનાગઢ ભવનાથ તળેટી વિસ્તારમાં આગામી શિવરાત્રી મેળાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ દરમ્યાન ભવનાથ ખાતે આવેલા રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત પૂ. ઈન્દ્રભારતી બાપુએ સેવકગણ, ભકતજનોને સંદેશ આપતા જણાવેલ…

Breaking News
0

દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયો આવતીકાલથી ખેડશે વીસ યુવા તરવૈયાઓ

સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના દરિયામાં ૨૦ જેટલા યુવાઓ સોમનાથ સુધી તરીને જવાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. દ્વારકા અને રાજકોટના ૧૩ થી ૨૦ વર્ષ સુધીની વયના ૨૦ તરૂણો અને…

Breaking News
0

નાગાલેન્ડની મહીલાનું પડી ગયેલ પર્સ પરત અપાવ્યું, સી ડીવીઝનની પ્રશંસનીય કામગીરી

નાગાલેન્ડની મહીલા ખેંજીલા ટુશીબા ચીંગકુંગ જૂનાગઢમાં એક ઓટો રીક્ષામાં બેસીને એસટી બસ સ્ટેશન તરફ જતી હતી ત્યારે પોતાનો થેલો પર્સ જેમાં રૂા. ૧પ હજાર રોકડા હતા તે પર્સ બહાઉદીન કોલેજ…

Breaking News
0

બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ

છેલ્લા બે વર્ષથી જૂનાગઢ જીલ્લાનાં જૂનાગઢ તાલુકા, બી ડીવીઝન પોલીસ સ્ટેશન, પોરબંદર જીલ્લાનાં કમલાબાગ, હાર્બર મરીન, ઉદ્યોગનગર, બગવદર, રાણાવાવ પોલીસ સ્ટેશનનાં મળી કુલ ૮ પ્રોહીબીશનનાં ગુનામાં નાસતો ફરતો આરોપી નરબત…

Breaking News
0

માંગરોળનાં શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેલાયો

જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ તાલુકાનાં બગસરા ઘેડ વિસ્તારમાં જુગારનો અડ્ડો ચલાવનાર પ્રતાપભાઈ ગીગાભાઈ ટીંબાને જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટ તથા જૂનાગઢ જીલ્લા કલેકટર દ્વારા પાસાનાં વોરન્ટ ઈસ્યુ કરતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે પ્રતાપભાઈ ટીંબાને…

1 212 213 214 215 216 249