સુત્રાપાડા તાલુકના પાદરૂકા ગામના આહીર યુવા અગ્રણી અને પાદરૂકા ગ્રામ પંચાયતના તાજેતરની ચુંટણીમાં બિનહરીફ સભ્ય તરીકે ચુંટાયેલા ડાયાભાઈ નારણભાઈ વાઢેર (ઉ.વ.૪૮)નું હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયેલ છે. તેઓ મળતીયા સ્વભાવના…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સ પ્રકરણમાં સારી કામગીરી કરનાર પોલીસ તંત્ર ફરજ બજાવતા ૮ અધિકારી-કર્મચારીઓનું ગણતંત્રના દિવસે જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતેથી એક…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા.ર૯-૧-ર૦રરનાં રોજ ગુલાબનાં ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો. જેનો હાજારો ભકતોએ આ દિવ્ય દર્શનનો ઓનલાઈન તથા રૂબરૂ લાભ…
કેન્દ્ર-રાજ્ય સરકારની જન જન સુધી વેક્સિન પહોંચાડવાની નેમ ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. જેના પરિણામે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૪,૯૪૯ કોરોના પ્રતિરોધી…
૭૩માં પ્રજાસત્તાક પર્વના સુપ્રભાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રભાસ-પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી ગીર-સોમનાથથી સમગ્ર રાજ્યના…
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પ્રજાસત્તાક દિન નિમિતે તા.ર૬-૧-ર૦રરનાં રોજ ફુગ્ગાઓ વડે દિવ્ય તિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. દાદાનાં મંદિરને કેસરી, સફેદ અને લીલા ફુગ્ગાઓ…
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશનનાં લોકાર્પણનો કાર્યક્રમ પણ આજે યોજવામાં આવ્યો હતો. રૂા.૧૬.૬૭ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગંદા પાણીનાં શુધ્ધિકરણ માટેની આ યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ…