ધંધુકામાં ભરવાડ યુવાન કિશનભાઈ ઉપર ફાયરિંગ કરી અને હત્યાનાં વિરોધમાં ઉના શહેરમાં ઉના યુવા હિન્દુ સંગઠન દ્વારા આ બનાવને વખોડી કાઢી અને રેલી કાઢી ઉના પ્રાંત કચેરીએ જઈ ત્યાં મરણ…
જૂનાગઢના ભવનાથ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દાતાઓના સહયોગથી જુદીજુદી સંસ્થાઓમાં આશ્રય લેતી નેત્રહીન તેમજ કોરોનામાં માતા-પિતા ગુમાવ્યા હોય તેવા પરિવારની અને આર્થિક રીતે સામાન્ય પરિવારની પુત્રીઓનો ઘરસંસાર વસે…
કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસોથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આ દરમ્યાન આજે જિલ્લામાં ફરી નવા કોરોના કેસોમાં ગઈકાલ કરતા ડબલ થયા છે. આજે…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં વર્તમાન મેયર ધીરૂભાઈ ગોહેલની મેયર તરીકેની ટર્મ ૩૧ જાન્યુ.નાં રોજ પુરી થઈ રહી છે. અઢી વર્ષનાં શાસનકાળ દરમ્યાન વિકાસની પ્રક્રિયાને વધુ ગતિશીલ બનાવવામાં સફળ રહયા હતાં. ધીરૂભાઈ ગોહેલ…
જૂનાગઢ ગિરનાર સંત મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુનાં અધ્યક્ષ સ્થાને સાધુ સંતોની એક બેઠક મળેલ હતી. જેમાં ઉતારા મંડળની રચના કરવામાં આવી છે. સાધુ-સંતોની આ ઉતારા મંડળની કમીટી સરકાર સાથે…
મત્સ્યદ્યોગનું હબ ગણાતા વેરાવળ બંદર સહિત રાજયના નવ જેટલા જુદા જુદા બંદરોમાં મત્સ્ય પ્રવૃતિને વેગ મળે તે મુજબ જરૂરી સુવિધા વિકસાવવા અંગે તથા માછીમારોના અનેક પ્રશ્નોને લઇ સાંસદની આગેવાનીમાં માછીમારોની…
ભવનાથ તળેટીમાં આવેલ કેટલાક આશ્રમો અને વાડીમાં લગ્ન પ્રસંગોના કારણે થતા ઘોંઘાટથી સંતોની સાધનામાં ભારે ખલેલ પડી રહેલ છે. ત્યારે ભવનાથના અમુક વિસ્તારમાં આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરાઇ છે.…
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જાેષીએ કુલ ૧૪ કરોડના રસ્તાના કામો મંજૂર કરાવ્યા છેે. આ અંગે મળતી વિગત મુજબ અનેક ગામોના રસ્તા અત્યંત જર્જરિત બની ગયા હતા. ત્યારે રસ્તાના નવિનીકરણ માટે ધારાસભ્ય…