Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ મનપાનાં નવા મેયરની નિમણુંક થતાની સાથે જ ભાજપમાં ભડકો : પાંચ કોર્પોરેટર દ્વારા રાજીનામાની ચીમકી

જૂનાગઢ મનપાનાં મેયર ગીતાબેન પરમાર અને પદાધિકારીઓએ એક તરફ પોતાના કાર્યભાર સંભાળવાની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમ્યાન જ મેયર પદનાં મુદાને લઈ જૂનાગઢમાં રાજકારણ ગરમાયું છે. અનુસુચિત જાતિની આ…

Breaking News
0

જૂનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરી : હનીટ્રેપનાં આરોપીઓની ચુંગાલમાંથી ગણતરીનાં કલાકમાં જ ખેડૂત યુવાનને છોડાવ્યો

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલ(ઉ.વ.૩૫) મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા, દરમ્યાન બલિયાવડ ગામ…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગ દ્વારા કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડિયા વિભાગ દ્વારા તા. ૩૧/૦૧/૨૦૨૨ના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાતના તમામ જીલ્લા મહાનગરોના મિડિયા…

Breaking News
0

ધંધુકાના યુવાનની હત્યાના વિરોધમાં કોડીનારે બંધ પાળ્યો

ધંધુકા ખાતે ભરવાડ યુવાન કિશન ભરવાડની ઘાતકી હત્યાના કોડીનાર ખાતે ઘેરા પડઘા પડયા છે. બે દિવસ પહેલા કોડીનાર મામલતદારને હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર પાઠવી કિશન ભરવાડની હત્યા કરનાર અને તેમાં…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેરવાણા પરિવાર દ્વારા ચક્ષુદાન કરાયું

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સરલાબેન પ્રવિણચંદ્ર મેરવાણા (ઉ.વ.૬૨) કે જેઓ પ્રવિણચંદ્ર જમનાદાસ મેરવાણાના ધર્મપત્ની થાય છે. જેમનું તા.૧-૨-૨૦૨૨ પોષ વદ અમાસને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ…

Breaking News
0

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણા અધિકારી આર.એસ. ઉપાધ્યાયે કોરોનાને આપી મહાત

જૂનાગઢનાં જીલ્લા શિક્ષણાધિકારી અને જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનાં બબ્બે ચાર્જની જવાબદારી સંભાળતા આર.એસ. ઉપાધ્યાય ગત તા. ૧૮ જાન્યુઆરીનાં ઓરજ કોરોનાથી સંક્રમિત થયા હતાં. તેઓ ટીંબાવાડી આરોગ્ય કેન્દ્ર ખાતે બુસ્ટર ડોઝ…

Breaking News
0

રાજયમાં આગામી બે દિવસ બાદ ફરી વાર અનુભવાશે કાતિલ ઠંડીનો ચમકારો

રાજયમાં જાન્યુઆરીનાં છેલ્લા પખવાડિયામાં જાેરદાર સામ્રાજય જામ્યા બાદ હવે ઠંડી ઓસરવા લાગી છે. જાેકે, મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે જાેકે, હાલ શીતલહેરની અસર પુરી થતા લઘુતમ…

Breaking News
0

કેન્દ્રીય બજેટ ખેડૂત-ગ્રામ્ય-યુવા મહિલાલક્ષી : રોજગારી વધારનારૂ : કોરોના કાળમાં રજુ થયેલ બજેટમાં કેન્દ્ર સરકારે ગરીબો માટે તિજાેરી ખોલી છે  બજેટને આવકારતા જૂનાગઢના શિક્ષણવિદ અને અર્થશાસ્ત્રી પ્રદીપભાઇ ખીમાણી

દેશની આઝાદી બાદ છઠ્ઠી વખત દેશના નાણામંત્રીએ ૧લી ફેબ્રુઆરીના રોજ દેશની સંસદમાં સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કર્યુ છે. દેશના ઈતિહાસમા બીજી વખત પેપરલેસ બજેટ રજુ કરવામાં આવ્યું  છે. આ…

Breaking News
0

રાજ્યમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનાવાશે દ્વારકામાં આવેલા કોંગી નેતાઓ દ્વારા રણટંકાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતે ગઈકાલે મંગળવારે કોંગ્રેસની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ જગદીશ ઠાકોર સહ ઇન્ચાર્જ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં વસંતપંચમી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી શનિવાર તા.૫-૨-૨૦૨૨ મહાસુદ પાંચમના રોજ વસંતપંચમી મહોત્સવની કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. દ્વારકાધીશ મંદિર વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર ઠાકોરજીના દર્શનના સમયમાં ઉત્સવ…

1 226 227 228 229 230 249