જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ધોળવા ગામ ખાતે રહેતા અને ખેતી કામ કરતા ભાવેશભાઈ રામજીભાઈ બોરડ જાતે પટેલે(ઉ.વ.૩૫) મેંદપરા ગામથી જૂનાગઢ તરફ પોતાના મોટર સાયકલ ઉપર આવતા હતા, દરમ્યાન મહિલા દ્વારા…
જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૭.૪ ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર નહિવત થઇ ગઇ છે. દરમ્યાન હજુ પણ ૨ દિવસમાં ઠંડીમાં ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યકત થઇ…
આજ રોજ જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે નેશનલ ટ્રસ્ટ એકટ-૧૯૯૯ અંતર્ગત રચાયેલ લોકલ લેવલ કમિટીની મિટિંગ યોજવામાં આવેલ હતી. જેમાં બૌદ્ધિક અસમર્થતા (Intellectual Disability) ધરાવતા ૬ અરજદારોના વાલીપણા (Guardianship)ની નિમણુંક…
જૂનાગઢમાં કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ લગ્નનું આયોજન કરે છે. ૧૬ સમૂહ લગ્ન નોંધાયા હતા જે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ બંધ રાખેલ અને જે દીકરીને કરિયાવર હતો તે…
દ્વારકા નજીકના રૂપેણ બંદર પાસે ગઈકાલે એક આધેડનું કૂવામાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃદેહને બહાર કાઢી પોલીસને…
ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યું મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઇકોર્ટ કેન્દ્ર સરકારના વલણ સામે ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે કોર્ટ મિત્ર દ્વારા ૨૦૨૧, માર્ચ…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે ૭૬ કેસ કોરોનાનાં નોંધાયા છે. જેમાં જૂનાગઢ શહેરમાં ૪૬, જૂનાગઢ તાલુકા-૬, કેશોદ-૪, ભેસાણ-૯, માણાવદર-૧, માંગરોળ-૩, વંથલી-૭ કેસનો સમાવેશ થાય છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar…