યાત્રાધામ દ્વારકામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. જેને લઈ દ્વારકા શહેરમાં કોરોનાના કેસોમાં મોટો વધારો જાેવા મળી રહ્યો છે. દ્વારકામાં વધતા જતા કોરોનાના કેસને લઈ કોવિડ-૧૯ સામે…
યાત્રાધામ દ્વારકામાં રૂક્ષ્મણી મંદિર ખાતે કડકડતી ઠંડીમાં સાધુઓની વહારે સંતો આવ્યા હતા. સુરજગીરી બાપુ દ્વારા ભીખ માંગતા ભિક્ષુક સાધુઓને ધાબળા વિતરણ કર્યું હતું. રૂક્ષ્મણી મંદિર બહાર મેદાનમાં ભિક્ષાવૃત્તિ કરતા સાધુઓને…
જૂનાગઢ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં ૩૦ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ સાથે જિલ્લામાં કુલ ૩૨ કેસ નોંધાયા છે.…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે જયશ્રી રોડ ઉપર સામેની ગલીમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. તિક્ષ્ણ હથીયારોનાં ઘા ઝીંકી અને હત્યા થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવેલ હતું. આ બનાવની જાણ…
જૂનાગઢ શહેરમાં છેલ્લા ૨ દિવસથી જાણે કોરોનાએ મુકામ કર્યો હોય તેમ સતતબીજા દિવસે પણ ૮ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. આ અંગે મળતી વિગત મુજબ મંગળવારે જિલ્લામાં કુલ ૧૨ કેસ…
જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે તે પૈકીનાં કેટલાક ધાર્મિક સ્થળોને મામલતદાર દ્વારા દબાણનાં મુદ્દે નોટીસ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢના ભવનાથ ખાતે આવેલ…
આજે વહેલી સવારથી જ જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ધાબડિયું વાતાવરણ સર્જાયું છે અને હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમ્યાન આજે રાજકોટ – ચોટીલા હાઈવે ઉપર સવારથી ઝરમર વરસાદ…
દુનિયાભરમાં ઓમિક્રોનનો ફફડાટ જાેવા મળી રહ્યો છે, અને દુનિયાભરના અનેક દેશોમાં કોરોના કેસોની સુનામી આવી રહી છે. ઓમિક્રોનમાં સામાન્ય શરદી જેવાં લક્ષણો જાેવા મળે છે, જેમ કે માથું દુઃખવું, ગળામાં…
જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ…