રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પારિતોષિક અને મોટીવેશનલ સ્પીકર જીતુભાઈ ખુમાણનો આજે જન્મદિવસ છે. તેઓએ વર્ષ ૨૦૨૧માં ગુજરાત સરકારે તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપ્યો છે અને તેમણે જૂનાગઢનું નામ સમગ્ર…
સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી નવું નાણાકીય વર્ષ ગણવામાં આવે છે તથા દર વર્ષે આગોતરૂ આયોજન કરીને એપ્રિલ મહિનાના અંતમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવું નાણાંકીય…
પોરબંદર જિલ્લાના માધવપુર(ઘેડ)માં મધુવન રોડ, મહાપ્રભુજીની બેઠકની બાજુમાં રહેતા સ્વ. મહેશભાઈ દુર્લભદાસ નિમાવત(મહેશબાપુ)(ઉ.વ.૬૫) કે જેઓ સ્વ. યોગેશભાઈ નિમાવતના મોટાભાઈ અને સાગરભાઈ અને પાર્થભાઈના પિતા તેમજ દિપભાઈના મોટાબાપુજી થાય છે. જેમનું…
દ્વારકા શારદાપીઠના અનંત વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર એવં દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ગત તારીખ ૧૧ સપ્ટેમ્બરના રોજ શ્રી બ્રહ્મલીન થયા અને ત્યારથી આજ સુધી શ્રી શારદાપીઠ મઠ શંકરાચાર્ય આશ્રમમાં…
ભાષાથી અભિવ્યક્તિ સંસ્કૃતિનો વિકાસ અને સંવર્ધન થાય છે તેમ જામનગર-દ્વારકા લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે જણાવ્યું હતું. તેઓએ સુરત ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ભવ્ય અને ગરીમામય સમારોહમાં માનનીય વ્યકતવ્ય…
સમગ્ર સોમનાથ પંથક નવલા નવરાત્રીમાં ઝુમવા અને રાસ-ગરબાની રમઝટ માટે થનગની રહયું છે ત્યારે ગીર સોમનાથ જીલ્લા વેરાવળથી ડાભોર જતા રોડ ઉપર નવા વાઘેશ્વરી માતાજીનાં મંદિરે સમસ્ત નાગર જ્ઞાતિ દ્વારા…
દ્વારકાના રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે શુક્રવારે સવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગુરૂવારે રાત્રિના સમયે પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા આ યુવાનનું મૃત્યું થયું હોવાનું અનુમાન વ્યક્ત…
ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે ઈલેક્ટ્રીક રૂમમાં એકાએક આગ લાગતા થોડો સમય નાશભાગ મચી જવા પામી હતી. જાેકે સમયસર આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. ખંભાળિયામાં પોરબંદર રોડ…
આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીનો નગારે ઘા પડી ચુકયો છે અને રાજકીય પક્ષો દ્વારા આ ચુંટણીમાં કઈ બેઠક ઉપર કોણ વિજેતા બનશે તે અંગેનાં ગણીત મંડાઈ રહયા છે. મુખ્ય રાજકીય પક્ષ…