જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાગ લઈ રહેલા ૩ યાત્રીકોનાં મૃત્યું થયાનું જાણવા મળે છે. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, પરિક્રમાના રૂટ ઉપર ૩ લોકોના મોત નિપજ્યા…
જૂનાગઢ પરીક્રમા દમ્યાન પ્રજાનાં જાનમાલની જેનાં શિરે જવાબદારી છે તેવા પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢનાં રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડનાં માર્ગદર્શન હેઠળ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા…
જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની ૩૬ કિમીની પરિક્રમા શરૂ થઈ ચુકી છે અને આ પરિક્રમા સાથે ભાવિકોની આસ્થા રહેલી છે અને દુર-દુરથી ભાવિકો સેવાનું પુનીત ભાથું બાંધવામાં આવે છે. દર…
જિલ્લાના ૮૬-જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાં, ચૂંટણીમાં મહત્તમ મતદાન ટકાવારી મેળવવા તથા મહત્તમ મતદારોને સામેલ કરવા માટે બૂથ લેવલ અવેરનેસ ગ્રૂપ(મ્છય્)ના સભ્યોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંગણવાડી કાર્યકર, આંગણવાડી વર્કર,…
માણાવદર તાલુકાનાં બોડકા ગામનાં ભનુભાઈ હિરજીભાઈ સોલંકી(ઉ.વ.૬૪) પોતાનાં ખેતરમાં થ્રેસર વડે માંડવી કાઢતા હતા એ દરમ્યાન તેમણે વિટેલી શાલ પુલીમાં આવી જતા અકસ્માતે તેમનું માથું આવી જતા માથું કપાઈ જવાનાં…
ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ઉત્સવોનું વિશેષ મહત્વ છે તે મુજબ દેવતાઓની દિવાળીને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અષાઢ સુદ-૧૧ થી વિષ્ણુ ભગવાન શયનમાં જાય છે. સતત ચાર મહીના સુધી ભગવાન…
જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા)ની કોડીનાર ખાતે મનોજભાઈ મોરીએ સંસ્થાની રૂબરૂ મુલાકાત કરી સંસ્થામાં ચાલતી દિવ્યાંગ બાળકોની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવીકે દિવ્યાંગોને આરોગ્ય સેવા અને શૈક્ષણિક…
માંગરોળ ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા અંતર્ગત બાઈક રેલી યોજાઈ હતી. જેમાં કાર્યકરો દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહે સેક્રેટરીએટ ખાતે ડો. બાબા સાહેબ…
ખંભાળિયા તાલુકાના પીપળીયા ગામના મૂળ વતની અને પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા ઈશુદાનભાઈ ગઢવી થોડા સમય પૂર્વે આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. આગામી ચૂંટણીમાં “આપ”ને બહુમતી મળે તો ઈશુદાનભાઈ…