શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, માંગરોળ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જનતા તાવડાનું સુંદર આયોજન કરેલ છે. જે અંતર્ગત ૫૦૦ ગ્રામ ચવાણું રૂા.૫૦, ૫૦૦ ગ્રામ ભાવનગરી…
જૂનાગઢ સહિત સર્વત્ર ભારતની આઝાદીનાં વર્ષની એટલે કે સ્વાતંત્ર્ય પર્વની આજે ૧પમી ઓગસ્ટનાં દિવસે ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં ઘર ઘર…
જૂનાગઢ ટીંબાવાડી દરગાહની પાછળ આવેલ તક્ષશીલા સોસાયટીમાં રહેતા દિપેનભાઈ અનીલભાઈ વાજા (ઉ.વ. ૩પ)ને આજથી ત્રણ ચાર વર્ષ પહેલા તેમની સોસાયટી પાછળ રહેતા અમીન હુસેનભાઈ અબડાએ મોટર સાયકલ ભાગમાં ભટકાવેલ હોય…
જૂનાગઢ મનપા દ્વારા ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મનપા મુખ્ય કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મેયર ગીતાબેન પરમારનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.
ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા અઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય, આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારના વિભાગો દ્વારા અલગ-અલગ કાર્યક્રમનું…
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા. ૧-૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી ર્નિણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ના આહવાનને પગલે સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે…
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગાને લઈને જૂનાગઢ જિલ્લો તિરંગાના રંગે રંગાયો છે. જૂનાગઢના બાદલપુર ગામ નજીક આવેલા ઓઝત-૨…