રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તમામ ૫૧ ગામમાં ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ યોજી આશરે ૨૩૭૯ જેટલા લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. જિલ્લ વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓના…
જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રાજકોટ અને રાજકોટ પ્રોફેશનલ વિડીયોગ્રાફર એસોસિએશન તથા રાજકોટ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કરણસિંહજી હાઈસ્કૂલ સામે રાજકોટ…
રૂા.બે લાખ લેતા એસીબી પોલીસે દબોચી લીધા : અન્ય બે શખ્સોની પણ ધરપકડ ખંભાળિયા શહેરની બગલમાં આવેલી રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા ઘી ડેમમાંથી વાહનો મારફતે કાંપ કાઢી અને નીકળવા…
ગૌ સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામકંડોરણાનાં પટેલ ચોક ખાતે વિના મુલ્યે ચકલીનાં માળા અને ચણની…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ દરરોજ જુદા જુદા વિસ્તારોમાં કમોસમી માવઠાથી ખેતરોમાં વ્યાપક નુકસાની થવા પામી છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારો…
ખંભાળિયામાં રોડ સેફ્ટી અંતર્ગત જિલ્લા પોલીસ, આરટીઓ તથા નેશનલ હાઈ-વે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયા – જામનગર રોડ ઉપરના જાખર ગામથી કુરંગા…
૧.૫૪ કલાકમાં સ્પર્ધા પૂર્ણ કરી સુલતાન સલીમ થૈમ બન્યા વિજેતા યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી તેમજ નડિયાદના હરિઓમ આશ્રમ…
કલ્યાણપુર પંથકમાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન તાલુકાના ખીજદડ ગામે રહેતા સંજયસિંહ જશુભા જાડેજા નામના શખ્સ દ્વારા એક આસામીનું ખેતર ભાગમાં રાખી અને અહીં…
કોંગ્રેસ અને સત્તાધારી જૂથનો ટેકો લઈ અને ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી રાવલ નગરપાલિકામાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસને મહાત આપી અને સ્થાનિક એવી…
તા. ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને વેદાંતા લિમિટેડ દ્વારા ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં સોમવારે વર્લ્ડ…