Monthly Archives: March, 2023

Breaking News
0

રાજકોટની એઇમ્સ ખાતે અદ્યતન મશીન (કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટેસ્ટ) ઉપલબ્ધ બનતા શ્વસન તંત્રના રોગોને લગતા અને ફેફસાના દર્દીઓના રોગનું નિદાન કરવું સરળ બનશે

નાની ઉંમરે કસરત બાદ આવતા હાર્ટ એટેક, શ્વાસની તકલીફ તેમજ કસરત કરવાની ક્ષમતાને માપવા માટે કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ઉપયોગી રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે નિર્માણાધીન ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ખાતે પહેલી વાર…

Breaking News
0

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે સેવા ભી, રોજગાર ભી

મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોમાં કોઇ માંદગી આવે એટલે તેમની આવકનો મોટો ભાગ આ માંદગી અને તેની દવાઓ પાછળ જતો હોય છે, અને અનેક નાણાકિય સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે.…

Breaking News
0

ઓખા મરીન પોલીસ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાને અંતર્ગત અનોખી પહેલ

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નીતીશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રજાપતિનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ ધોરણ-૧૦ અને ધોરણ- ૧૨ની પરીક્ષા શરૂ થઈ રહી છે. ઓખા મરીન પોલીસે પરીક્ષાને…

Breaking News
0

ભાણવડના આંબલિયારા ગામે “એનિમિયા મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ટી – ૩ કેમ્પ યોજાયો

ભાણવડના આંબલિયારા ગામે તાજેતરમાં “એનિમિયા મુક્ત ભારત” અભિયાન અંતર્ગત ટી – ૩ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આશરે ૧૪૦ જેટલા લાભાર્થીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં ટેસ્ટ,…

Breaking News
0

ખંભાળિયા નજીક છકડો રીક્ષા પલટી જતા મહિલાનું મૃત્યું : અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત

ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામે રહેતા પુરીબેન ઈબ્રાહીમભાઇ ભટ્ટી નામના આશરે ૪૦ વર્ષના મહિલા ગઈકાલે સોમવારે સવારે સાડા આઠ વાગ્યે જી.જે. ૧૦ વાય. ૬૪૪૪ નંબરના છકડા રિક્ષામાં બેસી અને જઈ…

Breaking News
0

ખંભાળિયા નજીક ક્રેટા તથા વેગન-આર મોટરકાર વચ્ચે અકસ્માતમાં વઢવાણના આધેડનું મૃત્યું

ખંભાળિયા નજીકના દ્વારકા-જામનગર હાઈવે ઉપર અત્રેથી આશરે બે કિલોમીટર દૂર મઢુલી હોટલ સામેથી રાત્રિના એકાદ વાગ્યાના સમયે દ્વારકા દર્શનાર્થે જતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે રહેતા પ્રવીણભાઈ ઈશ્વરભાઇ દુધરેજીયા નામના ૫૫…

Breaking News
0

પ્રાકૃતિક ખેતીના અભિયાનને જનઆંદોલનમાં પરિવર્તિત કરીએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં રોલ મોડલ બની ઉભરશે : પ્રાકૃતિક ખેતીને જન-જન સુધી પહોંચાડવા ૧૦-૧૦ ગામોનું ક્લસ્ટર બનાવીને ખેડૂતોને તાલીમ અપાશે : સંત કૃષિ ઋષિ પદયાત્રામાં સહભાગી…

Breaking News
0

પાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંવાદ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની સ્થિતિનો ચિતાર મેળવી કરી સમીક્ષા : પ્રાકૃતિક ખેતીને એક મિશન તરીકે તેજીથી આગળ વધારવામાં આવશે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યપાલ…

Breaking News
0

આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જાેડીને બહુજન સુખાય બહુજન હિતાયનો મંત્ર ચરિતાર્થ કરવો છે ઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

દ્વારકા કોરીડોરનું કાર્ય આગળ વધારવા સાથે પ્રવાસન અને તીર્થ સ્થાનોના સર્વગ્રાહી વિકાસની નેમ : મુખ્યમંત્રીશ્રી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરીને આર્ત્મનિભર ગુજરાતથી આર્ત્મનિભર ભારતના મંત્રને સાકાર કરીએ…

Breaking News
0

ગાંધીજીના નશાબંધીના રાજ્યમાં પકડાતાં નાશકારક દ્રવ્યોને કારણે રાજ્યનું યુવાધન બન્યું “નશામાં ઉડતા અને નશામાં ડૂબતાં

રાજ્યમાં એવરેજ દરરોજનો રૂપિયા ૫.૮૪ કરોડ(રાજ્યની વસ્તીની સંખ્યા)નો નાશકારક દ્રવ્યોનો જથ્થો પકડાય છે ! આઝાદીના અમૃત વર્ષની ઉજવણી સમયે દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીના ગુજરાતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન પકડાયેલ…

1 16 17 18 19 20 23