Monthly Archives: March, 2023

Breaking News
0

જૂનાગઢનાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે બિરાજમાન દેવોનું આજે ‘રાજાેપચાર’ પૂજન

સંતોની વિશેષ ઉપસ્થિતિમાં સવારનાં ૭ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમ્યાન ભાવભેર થયેલ પૂજન વિધી, ભાવિકોએ લીધો દર્શનનો લાભ જૂનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામિનારાયણ મંદિર કે જયાં ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધરાવાયેલા…

Breaking News
0

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ રામનવમી તા.૩૦ મી માર્ચથી ૩ એપ્રિલ-ર૦ર૩ સુધી યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકે મેળાને લોકપ્રિય-લોકભોગ્ય બનાવવાના નવિન આકર્ષણોના આયોજનને ઓપ આપ્યો ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો…

Breaking News
0

ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામના સીઆરપીએફ જવાન વિરૂધ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાઇ

અગાઉ ધોકડવા ગામની હિન્દુ દિકરી વિરૂધ્ધ બનેલ લવ જીહાદનો મુદ્દો હોય આ બાબતે તાત્કાલીક સીઆરપીએફ શખ્સ સામે ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ગીરગઢડાના ધોકડવા ગામનો શખ્સ એક યુવતીને લગ્ન…

Breaking News
0

માંગરોળમાંથી મકાનમાંથી રૂા.૧,૮૧,૦૦૦નાં મુદ્દામાલની થયેલ ચોરી

માંગરોળનાં બંદર વિસ્તારમાં રહેતા વનિતાબેન લખમણભાઈ ગોસીયાએ અજાણ્યા ચોર ઈસમો સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીએ ફરિયાદીનાં ઘરનાં પાછળનાં દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત મેગા ઓપરેશન ડિમોલીશન

હર્ષદ ગાંધવી વિસ્તારમાં અનેક દબાણો ઉપર સરકારી બુલડોઝર ફરી વળ્યું રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર અને અનધિકૃત રીતે સરકારી જમીન પર કબજો કરનારા તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી…

Breaking News
0

એ ડિવિઝન પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને દીવના ઘોઘલા ગામેથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનિદેશક અને સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર તથા નાસતા-ફરતા આરોપીઓને પકડવા સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ આરોપીઓ…

Breaking News
0

પ્રભાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોળીનો પાવન પ્રસંગે જરૂરિયાત મંદોને તથા બ્રાહ્મણો અને સિનિયર સિટીઝનોને કીટ વિતરણ

શનિવારની તા.૪ના કૃષ્ણ શેરી હવેલી ગલી ખાતેથી વિના મૂલ્યે કીટ વિતરણ કરવામાં આવેલ હતું. જેમાં ધાણી, દાળિયા, ખજૂર, મમરાની થેલી, કાચી ખીચડીનું વિતરણ વિના મૂલ્ય કરવામાં આવેલ હતું. જેમાં ધાણી…

Breaking News
0

જાહેર માહિતી કમિશનરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે આર.ટી.આઇ. એક્ટ અંતર્ગત ૧૭ અરજદારોના ૨૩ કેસોની સુનાવણી હાથ ધરાઇ

જાહેર માહિતી કમિશનર સુભાષ સોનીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોમાં આવેલી આર.ટી.આઇ.ની અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં આર.ટી.આઇ. એક્ટ હેઠળ બીજી અપીલના ૧૭ અરજદારોના ૨૩…

Breaking News
0

અધૂરા માસે જન્મેલા નવજાત શિશુ માટે ૧૦૮ એમ્બ્યુલન્સની “નિઓનેટલ” એન.આઈ.સી.યુ. સેવા બની આશીર્વાદરૂપ

૧૦૮ એમ્બ્યુલન્સ અત્યાર સુધી અનેક નવજાત શિશુનું જન્મસ્થળ બની ચુકી છે, પરંતુ બાળક જયારે અધૂરા માસે જન્મે ત્યારે તેને બચાવવું ખૂબ મુશ્કેલ હોય છે. ગોંડલ ખાનગી હોસ્પિટલ ખાતે અધૂરા માસે…

Breaking News
0

નશામુકત ભારત અભિયાન અંતર્ગત શ્રી સંત તુલસીદાસ શાળામાં યોજાયો કાર્યક્રમ”એક યુદ્ધ નશેકે વિરૂદ્ધ”

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નશામુકત ભારત અભિયાન અંતર્ગત જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરી, જીલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસ અધિકારી તથા શકિત સેવા સમિતિના સંયુકત ઉપક્રમે “એક…

1 17 18 19 20 21 23