આખરે ત્રીજા દિવસે પવન સામાન્ય થતા ગિરનાર રોપવે શરૂ થતા પ્રવાસીઓએ રાહત અનુભવી હતી. જૂનાગઢ સહિત સોરઠમાં ૩ દિવસથી શરૂ થયેલા પવનના કારણે સામાન્ય જનજીવનને અસર થઈ છે. જૂનાગઢના ગિરનાર…
માંગરોળમાં બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત થતાં અને એક યુવકે ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. માંગરોળમાં કેશોદ રોડ ઉપર આવેલ દાતાર મંઝીલ વિસ્તારમાં રહેતા ઇમરાનભાઈ ઉમરભાઈ ગુજરાતીનો…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસર ખાતે યોજાયેલા વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં : અમદાવાદ, પાવાગઢ, અંબાજી અને બહુચરાજી ખાતે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક…
‘બરોડા કિસાન મેળા’માં ધરતીપુત્રોને ચેકનું વિતરણ કરાયું ખંભાળિયામાં બેંક ઓફ બરોડાના ક્ષેત્રીય કાર્યાલય દ્વારા “બરોડા કિશાન મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય યજમાન તરીકે બેંક ઓફ બરોડાના મુંબઈના ચીફ…
લાંબી અને પ્રશંસનીય સેવા બદલ હોમ ગાર્ડઝ અને સિવિલ ડિફેન્સ કર્મચારીઓ તથા અધિકારીઓને મેડલથી સન્માનિત કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : હોમગાર્ડઝ તથા સિવિલ ડિફેન્સના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા આયોજિત…
જૂનાગઢ નજીક આવેલા ઉપલા દાતારના ડુંગર ઉપર સિંહે દેખા દેતા કેમેરામાં કોઈએ કેદ કરી લઈ વિડીયો વાયરલ કર્યો છે. જૂનાગઢ અને ભવનાથ ક્ષેત્ર તેમજ આસપાસના વિસ્તારોમાં સિંહ-દિપડા, મગર વિગેરે અવાર-નવાર…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ…
દાવતે ઇસ્લામી ઇન્ડિયા ટ્રસ્ટનું એક ડીપાર્ટમેન્ટ જી.એન.આર.એફ.(ગરીબ નવાઝ રીલીફ ફાઉન્ડેશન) દ્વારા જૂનાગઢ શહેરમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન તારીખ ૩-૧૨-૨૦૨૩ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૭૦ની આસપાસ દર્દીઓએ લાભ લીધો…
શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા થલી ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં તળાવની પાળ ઉપર બાવળના જંગલમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શીલ પોલીસે જુગાર અંગે દરોડો પાડતા રૂા.૧,૩૪,૦૬૬ની રોકડ તથા મોબાઈલ…