Yearly Archives: 2023

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩રમી જન્મજયંતિની થયેલ ઉજવણી

સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩રમી જન્મજયંતિની આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં તેમજ દેશભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દલીત સમાજના વિવિધ સંગઠનો દ્વારા અનેકવિધ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રસ્તો રીપેર કરવાના ફાળા બાબતે બોલાચાલી : હુમલો

જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રસ્તો રીપેર કરવાના પૈસા બાબતે બોલાચાલી બાદ હુમલાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ઝાંઝરડા ગામે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ભેડા આહીર(ઉ.વ.૩૭)…

Breaking News
0

છેલ્લા એક વર્ષ દરમ્યાન રાજકોટમાં વિવિધ સાઇબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિઓની કુલ ૧,૩૮૮ ફરીયાદોમાં એક કરોડથી વધુની રોકડ રકમ પરત અપાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન : નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલ

ફ્રોડની ફરીયાદોના નિવારણ માટે અલગ અલગ નાણાંકીય ફ્રોડ ડિટેક્શન-સોશ્યલ મીડીયા મોનીટરીંગ ટીમો બનાવી, અલગ અલગ ટેક્નીકલ એનાલીસીસ તથા સાયબર એકસ્પર્ટની મદદ દ્વારા આરોપીના મુળ સુધી પહોંચી તેમને પકડી પાડી કાયદેસરની…

Breaking News
0

સૌરાષ્ટ્ર તમિલ સંગમમર : ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આજે ૧૪ એપ્રિલ તમિલ મહિના ‘ચિથિરાઈ’ના પ્રથમ દિવસ તરીકે તમિલ લોકોનું નવું વર્ષ – રાજકોટમાં વસતા ૨ હજાર થી વધુ તમિલિયન પરિવારો હર્ષોલ્લાસ સાથે કરશે તમિલની ઉજવણી

સૌરાષ્ટ્ર અને તમિલ લોકોનો નાતો હજારો વર્ષ જૂનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવનાને સાર્થક કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો પ્રારંભ આગામી તા. ૧૭ થી થવા…

Breaking News
0

ખંભાળિયામાં વેપારી યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરી, મરી જવા માટે દુષ્પ્રેરણા આપવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

કંટાળીને યુવાને ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો : કોર્પોરેટરના પુત્ર સહિતના આરોપીઓની અટકાયત ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી યુવાને આજથી આશરે ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધાના પ્રકરણમાં મૃતક…

Breaking News
0

શિવમ ચક્ષુદાન-આરેણા દ્વારા માંગરોળ મુકામે બે દેહદાનના સંકલ્પ પત્ર ભરાયા

માંગરોળ મુકામે માંડવી ગેઈટ ખાતે રહેતા મુકેશગીરી વસંતગીરી ગોસ્વામી અને એમના અર્ધાંગિની કુસુમબેન મુકેશગીરી ગોસ્વામી બન્ને સજાેડે આ નાશવંત શરીરના દાન માટે મેડિકલ કોલેજને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. પૃથ્વી…

Breaking News
0

ઉના તથા ગીરગઢડા તાલુકામાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખનું સન્માન

ગીર સોમનાથ જિલ્લા ભાજપાના પ્રમુખ પદે નવા વરાયેલા મહેન્દ્રભાઈ પિઠીયા અઉના શહેર તાલુકા તથા ગીર ગઢડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મુલાકાત લેવા માટે પધારેલ હતા. ત્યારે ઉના શહેરના નગરપાલિકા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ૩૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે ખંભાળિયા સહિત જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી, કોરોનાના કુલ ૩૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમ્યાન ગઈકાલે ગુરૂવારે એક પણ નવો પોઝિટિવ દર્દી નોંધાયો નથી.…

Breaking News
0

કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરાયું

રૂા.૯૩ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બનશે PHC કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આશરે રૂા.૯૩.૦૬ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં…

Breaking News
0

ખંભાળિયામાં વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની રવિવારે થશે ભવ્ય ઉજવણી

સેવા કુંજ હવેલીમાં વિવિધ ધાર્મિક આયોજનો વૈષ્ણવોના પૂજ્ય અને પ્રિય શ્રી વલ્લભાચાર્ય પ્રભુચરણના ૫૪૬માં પ્રાગટ્ય મહોત્સવની ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આવનાર છે. જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના ૫૪૬માં પ્રાગટ્ય…

1 154 155 156 157 158 189