જૂનાગઢમાં મીરાનગર વિસ્તારમાં એક જ રાતમાં બે સ્થળે ચોરીની ઘટના સામે આવી છે. વતનમાં ગયેલા એક પરિવારના બંધ મકાનના તાળા તોડીને તસ્કરો રોકડા રપ હજાર અને ચાંદીના સિક્કા ચોરી ગયા…
જેતપુર, પડધરી, કસ્તુરબાધામ અને સરધારના આરોગ્ય કેન્દ્રો ખાતે મોકડ્રીલ યોજાઈ રાજકોટ જિલ્લામાં કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને કાબૂમાં કરવા વહીવટી તંત્ર સજ્જ બની કામગીરી કરી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પીટલ -…
જાયન્ટસ ગ્રુપ માંગરોળના હોદેદારોની વરણી કરવા માટે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હોદેદારો વરાયા છે. જેમાં પ્રેસીડેન્ટ તરીકે દિલીપભાઈ ટિલવાની, ઉપપ્રમુખ છગનભાઇ પરમાર, અરવિંભાઈ ખેર, ડીએ પંકજભાઈ રાજપરા,…
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર આ સંદર્ભે એક્શન મોડમાં આવી છે. જેના અનુસંધાને ગઈકાલે સોમવારે સમગ્ર રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં…
જીરૂની ચોરી કરી અને માર્કેટિંગ યાર્ડમાં વેચી માર્યું હતું ! કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા એક આસામીની વાડીમાં થોડા દિવસ પૂર્વે ઓરડીમાં રાખવામાં આવેલા જીરૂના પાકની ચોરી થવા સબબ સ્થાનિક…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં સી ટીમની રચના કરવામાં આવી છે. સી-ટીમની કામગીરીમાં મુખ્યત્વે મહિલાઓ, બાળકો તથા સિનિયર સિટિઝનની સુરક્ષા માટે તેઓને પડતી તકલીફોના નિરાકરણ માટે રાજય સરકાર દ્વારા…
ખંભાળિયા તાલુકામાં આવેલી હાપીવાડી પ્રાથમિક શાળા ખાતે સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂપિયા ૯૦ લાખના કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ચાર નવા ઓરડા, જૂના ઓરડાનું રીપેરીંગ, સ્કૂલ અપગ્રેટેશન, મેનગેટથી…