અરજી કર્યાના ગણતરીના દિવસોમાં લોન મંજૂર અને હાઇડ્રોલિસ પ્રેસ મશીન મળી ગયું અશ્વિનભાઈ વાઘેલાને પોતાના ધંધાના વિકાસ માટે રૂપિયા પાંચ લાખની જરૂર હતી. આ રૂપિયા ક્યાંથી મેળવવા તેની તેમને ચિંતા…
રાજકોટ જિલ્લામા ગત વર્ષ ઈ-કુટિર પોર્ટલ ઉપર ૧૮,૧૫૫ અરજીઓમાંથી ૧૨,૪૫૦ અરજીઓ મંજૂર થઈ, પારદર્શક ડ્રો કર્યા બાદ ૧૬૩૯ કીટ મંજૂર રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા છેવાડાના માનવીને પણ…
રસ્તા, લાઈટ, પાણી, ગટર જેવી અનેક સમસ્યાથી પીડીત એવા જૂનાગઢ શહેરના લોકો પોતાનીદાદ ફરિયાદ અને રજુઆત માટે મનપાની કચેરીએ મોરચા માંડે છે : પ્રજાની ફરિયાદ સત્તાધિશોએ સમજી અને ઉકેલ લાવવા…
સૌરાષ્ટ્રમાં એક અઠવાડીયાથી કમોસમી વરસાદે વિરામ લીધા બાદ ગઈકાલે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગોંડલ, વિરપુર, જસદણ સહિતના ગ્રામ્ય વિસ્તરોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને અનેક…
તા.પહેલી અને બીજી એપ્રિલના રોજ શનિ-રવિ જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષમાં પહેલી વખત ગુજરાત સરકાર દ્વારા આયોજિત દોડ, કુદ અને ફેકની રાજ્યકક્ષાની એથ્લેટિક સ્પર્ધા અમદાવાદ મુકામે યોજાયેલ હતી. ગુજરાતના…
જૂનાગઢ જીલ્લાના ભેંસાણ ખાતે ગઈકાલે બનેલા એક બનાવમાં અગાઉના મનદુઃખનો ખાર રાખી અને ધારીયું, લાકડી તથા છરી વડે હુમલાનો બનાવ બનવા પામેલ છે. જે અંગે બે સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં…
ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં રહેતા સૈયદ તોફીકબાપુ સીરાજીની લાડકવાયી દીકરી નુરેન ફાતેમાએ(૩ વર્ષ)ની નાની ઉંમરે ભર ઉનાળે રમજાન શરિફનું પોતાના જીવનમાં પહેલું રોજુ રાખ્યું હતું અને પહેલો જ રોજાે રાખીને…