Yearly Archives: 2023

Breaking News
0

રાજકોટ જિલ્લામાં ‘વ્હાલી દીકરી યોજના’ અંતર્ગત ૧૨૯૭૦ દીકરીઓને મળ્યો લાભ, ત્રણ તબક્કામાં ચૂકવાઈ કુલ રૂા.૧,૧૦,૦૦૦ની સહાય

દીકરીઓના જન્મદરને વધારવા, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, બાળ લગ્ન અટકાવવા તેમજ દીકરીઓનું સર્વાંગી સશકિતકરણ કરવા રાજય સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાઓ’, ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ સહિતની…

Breaking News
0

દેશની સૌપ્રથમ ૦% એન.પી.એ.ધરાવતી ખેતી બેંક, બેંકની આ સિદ્ધિ એ સમગ્ર રાજયના બેંક સાથે જાેડાયેલા લાખો ખેડૂતોની સિધ્ધિ છે : ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચા

ખેતી બેંક દ્વારા રાજયના ખેડુતોને ગત વર્ષે અપાયેલું રૂા.૫૫૨.૯૩ કરોડનું ધિરાણ : બેંકનો ગ્રોસ નફો પહેલી વાર રૂા.૧૦૦ કરોડને પાર ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી.(ખેતી બેંક)ના…

Breaking News
0

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૨૧માં દંડ સંન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠ ખાતે થયેલ ઉજવણી

દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના ૨૧માં દંડ સંન્યાસ મહોત્સવની દ્વારકા શારદાપીઠ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. પૂજ્ય મહારાજશ્રીના ૨૧માં દંડ સન્યાસ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વિક્રમ સંવત…

Breaking News
0

કેશોદની પ્રોફેસર એકેડમી તથા ન્યુ એરા પ્રોફેસર એકેડમી દ્વારા શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો

કેશોદની જાણીતી સંસ્થા ન્યુ એરા પ્રોફેસર એકેડમી શાળા દ્વારા શાળાના વાર્ષિક દિન પ્રસંગે એક રંગારંગ કાર્યક્રમ તથા શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં એક સ્કીલ ડેવલોપમેન્ટ થાય તેવા ઉમદા ભાવ સાથે વિદાર્થીઓ…

Breaking News
0

જામકંડોરણા તાલુકા માજી સૈનિક સંગઠન દ્વારા વન રેન્ક વન પેન્શન અને પેન્શન માં વિસંગતતા બાબતે જામકંડોરણા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

જામકંડોરણા તાલુકા માજી સૈનિક સંગઠન દ્વારા વન રેન્ક વન પેન્શન અને પેન્શનમાં વિસંગતતા બાબતે મામલતદારને લેખિત રજુઆત કરી હતી. વન રેન્ક વન પેન્શન ૨ અંતર્ગત ર્જિ સિપાહીથી લઇને હવાલદાર અને…

Breaking News
0

ખંભાળિયાના પોશ વિસ્તારમાં લુખ્ખા દારૂડિયાઓનો ત્રાસ : મહિલાઓ સહિત ડઝન જેટલા શખ્સો સામે ફરિયાદ અરજી

વેપારીઓ તથા રહેવાસીઓને કનડતા શખ્સો સામે કડક પગલાં લેવા માંગ ખંભાળિયાના પોસ વિસ્તાર એવા બેઠક રોડ – નવી લોહાણા મહાજન વાડી નજીક પડ્યા પાથર્યા રહેતા લુખ્ખા તત્વો દ્વારા દારૂ પીને…

Breaking News
0

ખંભાળિયાના ઠાકર શેરડી ગામે જામેલી જુગારની બે મહેફિલ પર પોલીસ ત્રાટકી : રૂા.સાડા ત્રણ લાખના મુદ્દામાલ સાથે ૧૧ શખ્સો ઝબ્બે

ખંભાળિયા પંથકમાં ગત સાંજે સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં તાલુકાના ઠાકર શેરડી ગામે માળી ગામના એક શખ્સ સંચાલિત બે જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી હતી. આ દરોડામાં ૧૧…

Breaking News
0

ખંભાળિયાના ટ્રાફિકથી ધમધમતા માર્ગ નજીકની ગલીના પેવર બ્લોક ઉખડી જતા તંત્ર સમક્ષ રજૂઆત

ખંભાળિયાના મહત્વના અને ટ્રાફિકથી ધમધમતા એવા નગર ગેઈટથી જાેધપુર ગેઈટ સુધી જતા માર્ગમાં એચડીએફસી બેન્કની પાછળ આવેલી ગલીનો રસ્તો કે જે અનેક રાહદારીઓ તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ ઉપરાંત આ સ્થળે…

Breaking News
0

કલ્યાણપુરની પરિણીતાના આપઘાત પ્રકરણમાં પતિને પાંચ વર્ષની સખત કેદ

રૂા.૧૦,૦૦૦નો દંડ ફટકારતી સેશન્સ અદાલત દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આશરે નવ વર્ષ પૂર્વે એક પરિણીત યુવતીએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા આ પ્રકરણમાં દ્વારકાની સેશન્સ અદાલતે આરોપી…

Breaking News
0

ખંભાળિયામાં રામદેવજી મહારાજના બાર પહોરા પાટોત્સવનું ભવ્ય આયોજન

શનિવારથી ત્રણ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે બિરાજતા શ્રી કંચેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં ક્ષત્રિય સંઘાર સમાજ અને ભરવાડ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી…

1 163 164 165 166 167 189