Yearly Archives: 2023

Breaking News
0

જૂનાગઢ : તનીષ્કા વેકેશન કલબના સ્ટાફ દ્વારા ટુર પેકેજની જાહેરાતો આપી રૂા.૧.ર૦ લાખની છેતરપિંડી

તનીષ્કા વેકેશન કલબના સ્ટાફ દ્વારા ટુર પેકેજની જાહેરાતો આપી અને રૂા.૧.ર૦ લાખની છેતરપિંડી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢના ઝાંઝરડા…

Breaking News
0

જાેષીપુરાના વેપારી સારવાર માટે ગયા અને ફળિયામાંથી બાઇક ચોરાઈ ગયું

જૂનાગઢમાં વાહન ચોરીના બનાવવામાં વધુ ૧નો ઉમેરો થયો છે. વેપારી સારવાર કરાવવા ગયા હતા અને પાછળથી તેના મકાનના ફળિયામાંથી બાઇક ચોરાઈ ગયું હોવાનું સામે આવ્યું છે. જાેષીપરાની ગોમતી નંદન સોસાયટીમાં…

Breaking News
0

માંગરોળ : ફોટા કેમ વાઇરલ કર્યા કહી, યુવાનને માર મારી ન્યૂડ વીડિયો ઉતારી ધમકી આપી : ચકચાર

માંગરોળ પંથકમાં બનેલા એક બનાવમાં ફોટા કેમ વાઇરલ કર્યા તેમ કહી ૪ ઈસમોએ યુવાનને લાકડીથી માર મારી બાદમાં તેનો ન્યૂડ વીડિયો ઉતારી ધમકી આપી હતી. આ બનાવમાં યુવકને ઈજા થતાં…

Breaking News
0

જૂનાગઢમાં ૧૦ બોટલ સાથે યુવાનને ઝડપી લેતી પોલીસ

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ જૂનાગઢમાં પોલીસે જાેષીપરાના એક યુવાનને નશાબંધી ઓફિસની બાજુમાંથી ૧૦ બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો. આ બનાવ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં…

Breaking News
0

૧૪ ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ : આ વર્ષે ‘ઉર્જા સંરક્ષણ-એક જીવનપદ્ધતિ’ વિષયને કેન્દ્રમાં રાખીને આ દિવસની ઉજવણી કરવામાં આવશે

પર્યાવરણની સુરક્ષા તથા નાણાંની બચત માટે બિનપરંપરાગત ઉર્જા તરફ વળવું જાેઈએ વૈકલ્પિક ઉર્જા સ્રોત : પર્યાવરણ બચાવવાનું પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે : ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે સારું કાર્ય અને સંશોધન…

Breaking News
0

ઉના તાલુકાના આમોદ્રા ગામે થર્ડ પાર્ટીને મંજુર થયેલી લીઝની જમીન વેંચી દેવાના પ્રકરણમાં તપાસનીશ અધિકારીઓને હાઈકોર્ટનું તેડું

ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના આમોદ્રા ગામે મંજુર થયેલી લીઝની જમીન થર્ડ પાર્ટીને વેંચી દેવાના બનાવ અંગે ન્યાય માટેની માંગણી તેમજ આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરવા અંગેની માંગણી…

Breaking News
0

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત વિવિધ ક્ષેત્રે એક જ દિવસમાં રૂા.૧ લાખ કરોડના સંભવિત રોકાણ સાથે ૨૩ MoU સંપન્ન, ૭૦ હજાર રોજગાર સર્જન અપેક્ષિત

આગામી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પ્રારંભ પૂર્વે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ ઉદ્યોગ જુથો સાથે ગાંધીનગરમાં વધુ ૨૩ MoU કરવામાં આવ્યા છે. વિવિધ ઉદ્યોગ રોકાણકારોએ…

Breaking News
0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણી પુરવઠા જળ સંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની સિદ્ધિઓના પુસ્તકના વિમોચન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના પાણી પુરવઠા, જળસંપત્તિ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગોની વિવિધ જનહિતકારી યોજના તથા સિદ્ધિઓના ‘સેવા સંકલ્પનું એક વર્ષ’ પુસ્તકોના વિમોચન સંપન્ન કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…

Breaking News
0

ઉનામાં રાજપુત કરણી સેના દ્વારા સુખદેવસિંહ ગોગામેડીની ર્નિભય હત્યાને લઈને રાજપૂત સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવ્યું

ઉનામા રાજપુત કરણી સેના દ્વારા રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો છે તેમાં જણાવ્યા મુજબ રાજપુત સમાજના આગેવાન સુખદેવસિંહ ગોગામેડી ર્નિભય હત્યાને કારણે સમગ્ર રાજસ્થાનમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા…

Breaking News
0

સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટી અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વચ્ચે હિન્દુ સ્ટડીઝ પર એમઓયુ અંગે થઈ ચર્ચા

વેરાવળ સ્થિત સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આધ્યાત્મિક શિક્ષણ સાથે ઉત્તમ ચરિત્ર ઘડનાર શિક્ષણ પ્રાપ્ત થઈ રહ્યુ છે. શિક્ષણ ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રદાન આપ્યું છે. તેના…

1 7 8 9 10 11 189