Monthly Archives: May, 2024

Breaking News
0

રવની ડબલ મર્ડર કેસના આરોપીઓની રીમાન્ડ પુર્ણ થતા જેલ હવાલે

વંથલી તાલુકાના રવની ગામના રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેના પુત્ર જીહાલની હત્યા સબબ ઝડપાયેલા રહીમ ઉર્ફે ખુરી ઈસાભાઈ સાંધ, હુસેન અલારખા સાંધ, જુમા હબીબ સાંધ, પોલાભાઈ યુસુફભાઈ સાંધ, હનીફ ઈસ્માઈલ…

Breaking News
0

જૂનાગઢમાં આર્થિક સંકડામણથી વિલીંગ્ડન ડેમમાં પડી જીવનનો અંત આણ્યો

જૂનાગઢના વિલીંગ્ડન ડેમમાં પડી અને એક યુવાને આપઘાત કર્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ અંગે મળતી વિગત અનુસાર જૂનાગઢમાં વિલીંગ્ડ ડેમમાં યુવાન પડયો હોવાની જાણ થતા ફાયર વિભાગના સ્ટાફ…

Breaking News
0

સાબલપુર નજીક રેલ્વે ટ્રેક ઉપર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા કુતિયાણાના વૃધ્ધ દંપતિનું મૃત્યું

જૂનાગઢ તાલુકાના સાબલપુર નજીક રેલ્વે પાટા ઉપર અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા કુતિયાણાના વૃધ્ધ દંપતિનું મૃત્યું થયાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ તાલુકા…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે યુવતીને ભગાડી જવાના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી હુમલો : સામસામી ફરિયાદ

જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે યુવતીને ભગાડી જવાના મનદુઃખે ગેરકાયદેસર મંડળી રચી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા કુલ ૧૪…

Breaking News
0

વિસાવદર તાલુકાના જુની ચાવંડ ગામે સગીર બાળાનું અપહરણ

વિસાવદર તાલુકાના જુની ચાવંડ ગામે રહેતા એક પરિવારની ૧૭ વર્ષ ૧ માસની ઉંમર ધરાવતી સગીર બાળાનું જેતપુરના ચારણ સમઢીયાળા ગામના ચિરાગ દિનેશભાઈ ચાવડા નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી અપહરણ…

Breaking News
0

બિલખા તાબાના ચોરવાડી ગામની પરીણીત મહીલા ઘરેથી કહ્યા વગર ચાલી જતા પરિવાર પરેશાન

બિલખા પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરાઈ બિલખા તાબાના ચોરવાડી ગામે રહેતા અશ્વિનભાઈ વજુભાઈ કોટડીયા(ઉ.વ.૪પ)ના ધર્મપત્ની નયનાબેન અશ્વિનભાઈ કોટડીયા(ઉ.વ.૪૦) ઘરેથી કોઈને પણ કીધા વગર ઘરેથી જતા રહ્યાનું જાણવા મળેલ છે.…

Breaking News
0

૮૧માં એટીએમ લગ્ન યોજાયા : સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દલિત સમાજની દીકરીના આદર્શ એટીએમ લગ્ન યોજાયા

જૂનાગઢના સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા અંબિકા ચોક ખાતે આવેલ સુશીલાબેન છોટાલાલ શાહ હોલમાં તા.૧૯-૫-૨૪ને રવિવારના રોજ જરૂરિયાતમંદ દલિત સમાજની દીકરી કુ. આશા રમેશભાઈ રાઠોડના ૮૧માં એટીએમ લગ્ન ખૂબ…

Breaking News
0

જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા ૨૨૦ લીટર વિનામુલ્યે છાશનું વિતરણ કરાયું

જૂનાગઢમાં સેવાભાવી સંસ્થા દ્વારા ૨૨૦ લીટર વિનામુલ્યે ફુલ ઠંડી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા આયોજીત તા.૧૯-૫-૨૦૨૪ને રવિવારનાં રોજ આઝાદ ચોક-જૂનાગઢ ખાતે ઉનાળાની…

Breaking News
0

અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં ૪૬ ડિગ્રી તાપમાન નોંધાત હાહાકાર

ગુજરાત અગનભઠ્ઠી બની ગયું. છેલ્લા એક સ્પ્તાહ થી સમગ્ર રાજયમાં હીટવેને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે. અને લોકો ગરમીમાં સેકાય રહીયાનો અનુભવ કરી રહયા છે. આ લખાય રહયુ છે.…

Breaking News
0

પાંચમા તબક્કામાં આ બેઠકો પર સૌની નજર, અનેક દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાને

લોકસભા 2024ની ચૂંટણી અત્યાર સુધીમાં ચાર તબક્કાનું મતદાન થઈ ચૂંક્યું છે. અને પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પાંચમા તબક્કામાં જે ઉમેદવારોનું ભાવિ દાવ પર છે તેમાં રક્ષા મંત્રી…

1 9 10 11 12 13 21