Monthly Archives: October, 2024

Breaking News
0

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

“રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR UNITY” દોડનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR…

Breaking News
0

બુધવારે તથા ગુરૂવારે કાળી ચૌદશનું મહત્વ : પૂજન અને નૈવેદ્ય ક્યારે કરવા તેની માહિતી

કાળી ચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને બુધવારે તા.૩૦-૧૦-૨૪ બપોરે ૧ઃ૧૬ વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યાર બાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે ખાસ કરીને…

Breaking News
0

જૂનાગઢની સગીરા ઉપર બળાત્કાર કેસમાં ૧૪ આરોપીઓ સામે ૭પ૦૦ પેજનું ચાર્જશીટ દાખલ કરાયું

જૂનાગઢની ૧પ વર્ષની એક સગીરા ઉપર રાજકોટમાં અલગ-અલગ હોટેલોમાં ગુજારવામાં આવેલા બળાત્કારના કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને ૭પ૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવ્યું છે. જૂનાગઢની ૧પ વર્ષની સગીરા ઉપર પ્રેમીએ…

Breaking News
0

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી : વેરાવળ ચોપાટીથી ટાવર ચોક સુધી ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સહભાગી થયા દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે વેરાવળ ચોપાટીથી ટાવર ચોક…

Breaking News
0

ખંભાળિયામાં સફાઈ કામદારો દ્વારા હડતાળની પરિસ્થિતિ વચ્ચે મધ્યસ્થી : સફાઈ કાર્ય હાથ ધરાયું

દીપોત્સવી નિમિત્તે મર્યાદિત સંખ્યામાં સફાઈ કામદારો કામમાં લાગી ગયા ખંભાળિયા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા તેઓની પડતર માંગણીઓને અનુલક્ષીને તારીખ ૨૧મીથી હડતાલ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને…

Breaking News
0

ખંભાળિયામાં દિવાળી નિમિત્તે જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરાયું

ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૦૦ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા ખુબ જ નજીવી આવકવાળા રઘુવંશી…

Breaking News
0

ખંભાળિયાની શ્રી યમુનાજીની હવેલીમાં રવિવારે અન્નકૂટ

ખંભાળિયામાં શ્રીજી સોસાયટીમાં આવેલી જાણીતી શ્રી યમુનાજીની હવેલીમાં આગામી રવિવાર તારીખ ૩ નવેમ્બરના રોજ શ્રી યમુનાજીના અન્નકૂટ (કુનવાડો) ના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભાઈબીજ નિમિત્તે યોજવામાં આવેલા આ દર્શનનો…

Breaking News
0

ખંભાળિયામાં સ્વામિનારાયણ સંતોની પધરામણી : આર્શિવચન

સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી પ્રેમસ્વરૂપ સ્વામી – યોગીધામ, સોખડા (વડોદરા)થી શ્રી ત્યાગ વલ્લભસ્વામી (આત્મીય યુનિવસિર્ટી, રાજકોટ) તેમજ અન્ય સંતોનું ખંભાળિયામાં આગમન થયું હતું. આ સંતોએ તાલુકાના સલાયા ગામની હાઈસ્કૂલમાં ફરજ બજાવતા…

Breaking News
0

સોમવારથી દિપાવલી પર્વની ઉજવણીનો પ્રારંભ : બજારોમાં ધુમ ગરદી

રમા એકાદશી, ધનતેરસ, માસીક શિવરાત્રી, કાળી ચૌદશ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ સહિતના પર્વની ઉજવણી માટે લોકો સજ્જ દિપાવલી અને નૂતન વર્ષના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા…

Breaking News
0

ગુરૂકુળની બેદરકારીના લીધે ૧૧ વર્ષના બાળકનું મૃત્યું થયાનો પરિવારજનોના આક્ષેપ વચ્ચે જૂનાગઢની જ્ઞાનબાગ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા ધો.૬ના વિદ્યાર્થીનું મૃત્યુંમાં કોણ જવાબદાર ? ભારે ચકચાર

જૂનાગઢમાં સાબલપુર ચોકડી નજીક આવેલા જ્ઞાનબાગ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા ધો.૬ના વિદ્યાર્થીનું શંકાસ્પદ મૃત્યું થતા ભારે ચકચાર જાગી ઉઠી છે અને આ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા જીણવટભરી તપાસ હાથ…

1 2 3 19