માં ચંદ્રઘંટાની પૂજા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. માતાજીની ઉપાસના શક્તિદાયક છે અને કલ્યાણકારી પણ છે. માતાજીનો રંગ સુવર્ણ સમાન છે અને દશ હાથ છે તેમાં ખડગધારી છે અને તલવાર,…
દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં આવેલ બ્લુ ફલેગ સર્ટીફિકેટ ધરાવતા શિવરાજપુર બીચની નિયમાનુસારની જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે, જે અનુસાર શિવરાજપુર બિચ ઉપર ૫ કિલોમીટરની ત્રિજયામાં…
આસામથી દ્વારકા ખાતે આવેલા આશરે ૪૫ જેટલા યાત્રાળુઓ પૈકી કેટલાકને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેમને સ્થાનિક હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ યાત્રાળુ સંઘમાં બીમાર…
ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે દર વર્ષની જેમાં આ વર્ષે પણ જાતરની ઉજવણી કરાઈ હતી. જેમાં આશરે વીસ હજાર જેટલા માઈ ભક્તો જાેડાયા હતા. જાતરમાં ભાઈઓ તથા બહેનો દ્વારા પરંપરાગત ચારણી…
દસ દિવસ મહા આરતી, સ્તુતિ અને દર્શનનું આયોજન : લાલજીભાઈ ભુવા ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા અને અનેક શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આઈ શ્રી બાલવી માતાજીના મંદિર ખાતે દર વર્ષની…
આસામથી દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે કેટલાક પરિવારજનો આવ્યા હતા. દ્વારકા ખાતે આવેલા આસામના યાત્રાળુ પરિવારમાં ફૂડ પોઈઝનિંગ થવાના કારણે એક યાત્રાળુનું મૃત્યું નિપજતા ભારે ચર્ચા જાગી છે.…
જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં પરંપરાગત રીતે ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા દર વર્ષે નવરાત્રી મહોત્સવની ઉત્સાહભેર અને ભાવભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં…