દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં ભાજપ દ્વારા જુદા જુદા મંડલના પ્રમુખની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ખંભાળિયા શહેર ભાજપના પ્રમુખ તરીકે મિલનભાઈ અજીતભાઈ કિરતસાતાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે…
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સવા બે વર્ષ પછી સફેદ વાઘની જાેડીનું આગમન થયું છે. ૨૬ ડિસેમ્બર- ગુરૂવારથી પ્રવાસીઓ તેને જાેઇ શકાશે.આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના નિયામક અક્ષય જાેષીએ જણાવ્યું હતું કે,ભારત…
મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો : ગુજરાત અને શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે પાંચ મૈત્રી કરાર : શિઝુઓકા બિઝનેસ ઇન્ટર્ન પ્રોગ્રામ અન્વયે મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન…
છેવાડાના નાગરિકોને તમામ સ્તરની યોજનાલક્ષી લાભો ઘરઆંગણે પહોંચાડી સુશાસનનો મંત્ર સાર્થક કરતી રાજ્ય સરકાર દર વર્ષે નાગરિકો માટે અતિ મહત્ત્વનો દિવસ એટલે સુશાસન દિવસ. નાગરિક સુખાકારી માટે શાસન વ્યવસ્થામાં આદર્શ…
ભારતમાં સુશાસન દિવસ ૨૫ ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે, તેમની સમાધિ નામની ‘સદિયાવ અટલ’ રાષ્ટ્રને સમર્પિત હતી અને એક કવિ, માનવતાવાદી, રાજનેતા અને એક મહાન નેતા…
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના આદેશથી તા.૨૦-૧૨-૨૦૨૪ના રોજ ગુજરાત રાજયભરના તમામ બાર એસોશીયેશનની ચુંટણી યોજાઈ હતી. જેમાં તા.૨૦-૧૨-૨૦૨૪ના રોજ માણાવદર બાર એસોસીયેશનની પણ ચુંટણી હોય, જે સંદર્ભે ચુંટણી અધિકારી શૈલેષ…
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ ૨૫-૧૨-૨૦૨૪ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને…
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના સૌથી યુવા અધ્યક્ષ જયભાઈ શાહ આજે તા.૨૪-૧૨-૨૦૨૪ને મંગળવારે સાળંગપુરધામ હનુમાનજી મંદિરે દર્શનાર્થે આવ્યા ભાવથી શ્રી હનુમાનજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી તથા શ્રી હનુમાનજી મહારાજની મહાપ્રતાપી ગદાની…