Monthly Archives: December, 2024

Breaking News
0

બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા સીતમ અંગે ખંભાળિયામાં “આપ”દ્વારા આવેદન અપાયું

 બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓના મુદ્દે હસ્તક્ષેપ કરીને, બાંગ્લાદેશ ઉપર દબાણ લાવીને, કડક પગલાં ભરીને બાંગ્લાદેશના હિંદુઓને તાત્કાલિક સુરક્ષા આપવા બાબતે ગઈકાલે સોમવારે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને…

Breaking News
0

ખંભાળિયા નજીક ઝડપાયેલી ખનીજ ચોરી પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને કેદ તથા દંડની સજા

ખંભાળિયા દ્વારકા માર્ગ ઉપર ગત તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૯ ના રોજ સવારના સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી અને રોયલ્ટી ઈન્સ્પેક્ટર બી.જે. ડોડીયા, માઈન્સ સુપરવાઇઝર હર્ષદભાઈ પ્રજાપતિ તથા સર્વેયર આર.બી. ગરસણીયા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક્સેલેન્સ કાર્યક્રમ તાલીમની શરૂઆત : બાળકોને સુપોષિત કરવા પ્રયાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના માર્ગદર્શન હેઠળ દ્વારકા ખાતે સોમવારે એન્થ્રોપોમએટ્રી એકસેલેન્સ પ્રોગ્રામની તાલીમ શરૂ કરવામાં આવી છે. નયારા સપોર્ટેડ પ્રોજેક્ટ તુષ્ટિ અંતર્ગત આઈ.આઈ.પી.એચ. ગાંધીનગર અને જે.એસ.આઈ. આર.ટી.…

Breaking News
0

ખંભાળિયામાં બાર એસોસિએશનના હોદેદારોની વરણી : પ્રમુખ તરીકે સંજયભાઈ જાેશી રીપીટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં વકીલ બાર એસોસિએશનની એક મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી વર્ષના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. ખંભાળિયા બાર એસોસિએશનના વર્ષ ૨૦૨૫ ના…

Breaking News
0

ભવનાથ મંદિર પાસે આવેલા તનસુખગીરી બાપુના પ્લોટને હડપી જવા હરીગીરીએ ધાકધમકી આપી લખાણ કરાવી લીધુ હોવાનો મહેશગીરીનો આક્ષેપ

એક વિવાદ હજુ સમતો નથી ત્યાં નવા અનેક ગતકડાઓ રોજબરોજ બહાર આવી રહ્યા છે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ ભવનાથના મહંત હરીગીરી સામે સતત મોરચો ખોલીને યુધ્ધ જારી રાખેલ છે…

Breaking News
0

પડધરીના ખામટામાં ૧૫ વર્ષથી ચાલતી ધતીંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા : ખામટા ભુવાની પાપલીલાનો ભાંડાફોડ કરતું વિજ્ઞાન જાથા

દોરા-ધાગા કરી, દાણા પીવડાવી મજબુરને ભ્રમિત કરતો ઝડપાયો : રૂપિયા મેળવી દાણાને ઉલટાવી સુલટાવી મહિલાને શોષણ માટે ધકેલતો હતો : મેટોડાના નાગજી પુંજા સાથેનો ઘરોબો બહાર આવ્યો : રૂપિયા બે…

Breaking News
0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી સંચાલિત મનુભાઈ વોરા ઓપન એર થિયેટર તા.૧૨-૧૨-૨૦૨૪ને ગુરૂવારના રોજ સ્વામી શ્રી પરમાત્માનંદજીના વરદ હસ્તે ખુલ્લું મુકાશે

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં સિઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામેલા શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટરનું તા.૧૨ ડિસેમ્બર ૨૦૨૪ના ગુરૂવારના રોજ સાંજે…

Breaking News
0

કેશોદના ખમીદાણા ગામે સ્વામીનારાયણ મંદિરનું ભૂમિપૂજન અને શાકોત્સવની ઉજવણી કરાય

કેશોદના ખમીદાણા ખાતે ભગવાન સ્વામિનારાયણના નૂતન મંદિરનું ભૂમિપૂજન, શિલાન્યાસ અને સ્મરણિય શાકોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શોભાયાત્રા ભૂમિપૂજન અને ધર્મસભા યોજાઈ હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત વડતાલના આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી…

Breaking News
0

દ્વારકાના રૂપેણ બંદરે હોડી પાર્ક કરવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જૂથ અથડામણમાં ૨૬ લોકો ઈજાગ્રસ્ત ઃ બેથી વધુ જામનગર રીફર

દ્વારકાના રૂપેણ બંદર ખાતે માચ્છીમારીનો વ્યવસાય કરનારા માચ્છીમારો પૈકીના પટેલીયા અને ભેંસલીયા પરિવારો વચ્ચે હોડીના પાર્કિંગ કરવા બાબતે બબાલ થતાં જાેતજાેતામાં વિવાદે ગંભીર રૂપ ધારણ કરતાં માથાકુટ જૂથ અથડામણમાં ફેરવાઈ…

Breaking News
0

ખંભાળિયા નજીકના ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાંથી મહિલાનો મૃતદેહ સાંપળ્યો

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને…

1 4 5 6 7 8 9