ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ પુરોહિત પરિવારનો તારીખ ૨૨-૧૦-૨૦૨૪ મંગળવારના રોજ હર્ષદ માતાજી ગાંધવી મુકામે જગડુશા ધર્મશાળામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન અશ્વિનભાઈ પુરોહિત અને ઘનશ્યામભાઈ પુરોહિતના યજમાન…
આજે ગુજરાત સહિત દેશના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવવા લાગ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા અભિયાન શરૂ કર્યું છે. રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આત્મા…
આર.એમ.સી. અને ૧૦૮ની સંયુક્ત ડ્રાઈવ – રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો થશે ઇમર્જન્સીમાં મદદરૂપ બનતી ૧૦૮ એમ્બ્યુલન્સને સ્થળ ઉપર પહોંચવા શહેરના મુખ્ય ચોકમાં ટ્રાફિક સિગ્નલ ઉપર લાગતો વધારાનો સમય હવે દૂર થશે.…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સાંજના સમય કાળવા ચોક વિસ્તારમાં જાહેરમાં રોડ ઉપર બનેલા એક બનાવમાં છરીની અણીએ ધાકધમકીઆપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂા.ર૬.૮૦ લાખની સનસનીખેજ લૂંટનો બનાવ બનવા પામતા…
જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે ગઈકાલે પોલીસ શહિદ સ્મૃતિ દિવસ નિમીતે શહિદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. શહિદ થયેલ પોલીસ જવાનોને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ શહિદ થયેલ…
પશુ ચિકિત્સકો માત્ર તબીબી વ્યવસાયી નથી, તેઓ કૃષિ-પશુપાલન ક્ષેત્રની વિકાસ યાત્રાના ભાગીદાર અને પ્રાણી કલ્યાણના ચેમ્પિયન છે : પશુપાલન મંત્રી ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના…