Yearly Archives: 2024

Breaking News
0

ગીર સોમનાથમાં ભાજપ દ્વારા ૪ લાખ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક

સાંસદ, જીલ્લા પ્રમુખ સહિતના અગ્રણીઓએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૨૪ માટે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. આ સદસ્યતા અભિયાનમાં ઁસ્, ઝ્રસ્ સહિત ટોચના મહાનુભાવોને પ્રાથમિક…

Breaking News
0

ખંભાળિયામાં ભૂરાટા થયેલા આખલાનો આતંક : સ્કૂટર ઉપર જતા ચાલકને અડફેટે લીધો

ધ્રુજાવી દેતા સી.સી. ટી.વી. ફૂટેજ વાયરલ ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા ગૌવંશને નાથવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીકળ્યું છે. ત્યારે શહેરના પોસ વિસ્તારમાં રખડતા આખલાનો શિકાર બનેલા એક મોટરસાયકલ…

Breaking News
0

ખંભાળિયા, ગોઇંજ ગામમાં જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા : મુદ્દામાલ કબજે

ખંભાળિયા, ગોઇંજ ગામમાં જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા ઃ મુદ્દામાલ કબજેખંભાળિયા નજીકના ગોઈંજ ગામની સીમમાં અહીંના ડીવાયએસપી ડો. હાદિર્ક પ્રજાપતિની સૂચના મુજબ તેમના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન…

Breaking News
0

શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ

શ્રાવણ સુદ સાતમને સોમવાર તા.૧૨-૮-૨૪ના દિવસે બીજાે સોમવાર છે. આખા વર્ષમાં શ્રાવણ મહિનામાં આવનાર સોમવારોનું મહત્વ વધારે હોય છે. મહાદેવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કરેલ છે મહાદેવજી આભુષણમાં ચંદ્ર પણ…

Breaking News
0

આવનારી પેઢીઓ માટે શુદ્ધ પાણી, ખોરાક અને હવા બચાવવા માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે ઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હરિયાણામાં સોનીપતના મુરથલ સ્થિત દીનબંધુ છોટુરામ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ : જ્યાં રસાયણિક ખાતરો અને જંતુનાશકોનો બેફામ પ્રયોગ થાય છે,…

Breaking News
0

શ્રાવણ મહિના પહેલાં શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દિવ્ય ફ્રુટના વાઘા તથા સિંહાસને ૧ હજાર કિલો મિક્ષ ફળોનો શણગાર કરાયો

શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી…

Breaking News
0

કેશોદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના મુજબ કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી. સી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર નીલેષ ઈગરોડીયાની સુચના મુજબ પવિત્ર શ્રાવણ માસમાં દારૂ જુગારની બદી અટકાવવા…

Breaking News
0

હાપા-મુંબઈ(દુરોન્તો) એકસપ્રેસ ટ્રેન દ્વારકા સુધી લંબાવવા દ્વારકા શહેર ભાજપ પ્રમુખ તથા રેલવે સલાહકાર સમિતિના સદસ્ય વિજય બુજડ દ્વારા ઉચ્ચ સ્તરીય રજુઆત

રેલવેતંત્ર દ્વારા યાત્રિકોની સુખાકારી માટે યાત્રાધામ દ્વારકાને અન્ય યાત્રાધામ સાથે જાેડતી ટ્રેનોની સુવિધા બહોળા પ્રમાણમાં ફાળવવામાં આવેલ છે. જેના કારણે દ્વારકા તીર્થક્ષેત્રમાં બહોળી સંખ્યામાં યાત્રિકોની અવર-જવર રહે છે. સતત ટ્રાફીકને…

Breaking News
0

સનાતન ધર્મને ગીતા જ્ઞાન દ્વારા વિશ્વને આપનાર ભગવાન શ્રી કૃષ્ણ જીવન અને લીલા ઉપર મેગા મ્યુઝિકલ ઇવેન્ટ રાજાધીરાજનું રિલાયન્સ ગ્રુપના ધનારાજ નથવાણી દ્વારા આયોજન

દ્વાપરયુગમાં જન્મ લઈ દુનિયાને ભવિષ્યનો ચીતાર દર્શાવી તેમાં જીવન કેમ જીવવું તેના જ્ઞાનનો ભંડાર શ્રી ગીતા દ્વારા આપનાર ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની અને કર્મભૂમિ તેવી દ્વારકાભૂમિમાં આવેલા તેમના મંદિરના ટ્રસ્ટ…

Breaking News
0

ખંભાળિયાના જલારામ મંદિર અન્ન ક્ષેત્ર માટે રોટલી મશીન માટે સામાણી પરિવારનો આર્થિક સહયોગ

ખંભાળિયાના સુપ્રસિદ્ધ જલારામ બાપાના મંદિર ખાતે કોટડીયા નિવાસી શારદાબેન તુલસીદાસ સામાણીએ મુલાકાત લઈ, મંદિર દ્વારા ચાલતા અન્ન ક્ષેત્રમાં રોટલી બનાવવાના મશીન માટે સ્વ. તુલસીદાસ તથા સ્વ. માતૃશ્રી સંતોકબેન તુલસીદાસ સામાણીના…

1 47 48 49 50 51 155