માનવ સેવા સમાજ ટ્રસ્ટ કેશોદ દ્વ્રારા છેલ્લા પચ્ચીસ વર્ષથી વર્ષમાં બે વખત મૃતાત્માઓના અસ્થિનું હરિદ્વાર ખાતે ગંગાજીમા પીડદાન કરી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વિસર્જન કરવામાં આવે છે. કેશોદ તથા આજુબાજુના વિસ્તારમાંથી…
કેશોદના આંબાવાડી વિસ્તારમાં મહિલા મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રણછોડજી મંદિરેથી વાજતેગાજતે ભવ્ય પોથી યાત્રા કાઢવામાં આવી હતી. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના યજમાન…
કેશોદ ભારત વિકાસ પરિષદ એક રાષ્ટ્રિય કક્ષાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી સેવાકિય સંસ્થા છે. તેમની રાષ્ટ્ર લેવલે ૧૫૦૦ જેટલી શાખાઓ આવેલી છે. સંસ્થાના મુખ્ય પ્રકલ્પ જે દરેક શાખા દ્વારા વર્ષ…
ત્રીજા દિવસે થોભાણી પરિવાર દ્વારા ભસ્મ સમૂહ આરતી ઓખા નગરપાલિકા વિસ્તારનાં સહુથી મોટા પંડાલ નવીબજાર, જવાહર રોડમાં શ્રી રામની થીમ આધારિત મૂર્તિ બેસાડી ગણેશ દાદા ની ૧૧ દિવસ માટે સ્થાપના…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના નાગરિકો તેમજ ન્યાયિક હિતને ધ્યાનમાં રાખી આજથી ગુજરાતના ન્યાય વિભાગ દ્વારા દ્વારકા મુકામે આજરોજ ફેમિલી કોર્ટ કાર્યરત કરવામાં આવી છે ફેમિલી કોર્ટને લગતા સ્થાનિય મુકદ્દમાઓ…
જે દેશમાં સર્જકોનું સન્માન થાય તે દેશ, તે દેશ- રાજ્ય હંમેશા પ્રગતિ કરે : શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર, શિક્ષકનું કર્તવ્ય સમાજ નિર્માણ માટેનું શ્રેષ્ઠ કર્તવ્ય : શિક્ષણ રાજ્ય મંત્રી…
વરસમાં માત્ર એક જ વખત ભાદરવા સુદ ત્રીજ-કેવાડા ત્રીજે, મહાદેવને કેવડાના ફુલ-પાન અર્પણ કરાય છે : અભિષેક થાય છે ભાદરવા સુદ ત્રીજ એટલે હિન્દુ ધર્મનું સાંસ્કૃતિક-પરંપરાગત ધાર્મિક પર્વ એટલે કેવડા…