Yearly Archives: 2024

Breaking News
0

જૂનાગઢમાં રીલાયન્સ સુપર માર્કેટ, જયશ્રી સિનેમા, રીલાયન્સ ટ્રેન્ડસ મોલ, ક્રોમા મોલ સીલ કરાયા

રાજકોટ ખાતે ટીઆરપી ગેમઝોન ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડના બનાવના પગલે ગુજરાતના અનેક શહેરોમાં ઉચ્ચ કક્ષાના આદેશ અનુસાર ફાયર એનઓસીની ચકાસણીની કાર્યવાહી જાેરશોરથી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ મહાનગર પાલીકા તંત્ર…

Breaking News
0

જૂનાગઢમાં ચમરબંધીની પણ શેહશરમ ન રાખે તેવા નેતા અને અધિકારી જાેઈએ છે

મુખ્યમંત્રીએ વોંકળાના દબાણો દુર કરવા ૩ વખત કહયું હોવા છતાં માત્ર ઝુંપડા તોડીને દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેનારા કોઈની જનતાને જરૂર નથી! જૂનાગઢ શહેરના ભાગ્ય કહો કે કરમ કઠણાઈ, અહીં…

Breaking News
0

જૂનાગઢમાં છાયા બજારમાં બેકાબુ કારે અનેક વાહનોને ઉડાડયા : દોડધામ મચી

જૂનાગઢ શહેરની છાયા બજારમાં અચાનક એક બેકાબુ કાર ચાલકે આઠથી દશ વાહનોને ટક્કર મારતા બે લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સાંકડી ગલી હોય અને બજારમાં લોકોની સતત અવર-જવર…

Breaking News
0

ગરવા ગિરનાર ઉપર આંધી સાથે ભારે પવન ફુંકાતા રોપવે સેવા આજે પણ બંધ

જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આજે આંધી સાથે ભારે પવન ફુંકાયો છે અને જેને લઈને આજે પણ રોપવે સેવા બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળે છે. આજે સવારથી જ…

Breaking News
0

સોમનાથ મહાદેવ દર્શને આવી રહ્યા છે દેશના ગૃહમંત્રી અમીત શાહ

દેશના ગૃહમંત્રી અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસટના ટ્રસ્ટી અમીત શાહ દેશભરમાં લોકસભા ચૂંટણી ક્રમ પુરો થતા તા.૩૧ મેના રોજ તેઓ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી આર્શીવાદ મેળવશે. પ્રત્યેક લોકસભા ચૂંટણી પ્રચાર…

Breaking News
0

જૂનાગઢમાં ગાંધીગ્રામ ખાતે આવેલ ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કંપની ખાતે રકતદાન કેમ્પ યોજાયો

જૂનાગઢમાં ગાંધીગ્રામ વિસ્તાર ખાતે આવેલ ચોકસી વચ્છરાજ મકનજી એન્ડ કંપની ખાતે તા.ર૮-૫-૨૪ને મંગળવારનાં રોજ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. જી.એમ.ઈ.આર.એસ. મેડીકલ કોલેજનાં સહયોગ સાથે આ કેમ્પ યોજવામાં આવેલ હતો.…

Breaking News
0

ભેસાણ પંથકમાં નરાધમ બાપે સગી પુત્રી ઉપર હેવાનીયત આચરી : બે સામે પોલીસ ફરિયાદ

જૂનાગઢ જિલ્લાના ભેસાણ પંથકમાં સગા બાપે જ હવસખોર થઈ સગી દીકરીને મુંગો આપી દુષ્કર્મ આચર્યું હોવાની અને અન્ય એક શખ્સે પણ બળજબરીથી સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ સગીરાએ નોંધાવતા ભારે ચકચાર…

Breaking News
0

સોમનાથના જુના મ્યુઝયમ પાછળથી દિપડો પકડાયો

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલ જુના મ્યુઝયમ પાછળ દિપડો આવતો હોવાનું અવાર-નવાર જાણવા મળતા વેરાવળ રેન્જ ફોરેસ્ટ અધિકારીએ દિપડાને પકડવા પાંજરૂ ગોઠવેલ જેમાં આજે સવારે દિપડો પાંજરે…

Breaking News
0

વિજાપુરનાં સરપંચ વિરૂધ્ધ નોંધાયેલ ફરીયાદમાં ફેર તપાસ કરવા ગ્રામજનોએ આવેદન આપ્યું

ગત તા. રપ મેનાં જૂનાગઢ એ ડીવીઝન પો. વિસ્તારમાં બનેલી ઘટનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ તાલુકાનાં વિજાપુર ગામનાં સરપંચ પરેશભાઈ મોરવાડીયા તેમજ નવનિતભાઈ ચાવડા સામે વરૂણભાઈ ચાવડાએ…

Breaking News
0

ચીને નવો સીન્થેટીક વાયરસ બનાવ્યોઃ ત્રણ દિવસમાં મોત થઈ શકે

ચીનની હેબેઈ મેડિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક નવો વાઈરસ બનાવ્યો છે જે માત્ર ત્રણ દિવસમાં વ્યકિતને મારી શકે છે. ‘સાયન્સ ડાયરેક્ટ’ મેગેઝીનમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ ઈબોલા વાયરસની નકલ કરવા…

1 88 89 90 91 92 155