Yearly Archives: 2024

Breaking News
0

ભત્રીજાના લગ્નનો વિશ્વાસ અપાવી ૯૫૫૦૦ની છેતરપિંડી : વિસાવદરના આધેડની યુવતી સહિત ૪ સામે ફરિયાદ

વિસાવદરનાં જીવાપરા વિસ્તારમાં રહેતા મુકેશભાઈનાં ભત્રીજાના લગ્ન કરાવવાનો વિશ્વાસ અપાવી વિસાવદરના આધેડ સાથે રૂપિયા ૯૫,૫૦૦ની છેતરપિંડી થતાં પોલીસે યુવતી સહિત ૪ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિસાવદરના…

Breaking News
0

ભેસાણ પંથકમાં કુદરતી હાજતે ગયેલી સગીરાને પૈસાની લાલચ આપી દુષ્કર્મ

ભેસાણ પંથકમાંથી વધુ એક દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ૫ દિવસ પહેલા કુદરતી હાજતે ગયેલી સગીરાને પૈસાની લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીની માતાએ કરતા પોલીસે તપાસ…

Breaking News
0

ભીયાળ, સરગવાડામાં જુગાર દરોડા : રોકડ સહિત ૨૫,૭૯૦નો મુદ્દામાલ કબ્જે

ભીયાળ, સરગવાડામાં પોલીસે જુગાર દરોડા પાડીને ૧૧ શખ્સને ઝડપી પાડી રોકડ સહિત ૨૫,૭૯૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જૂનાગઢ તાલુકાના ભીયાળ ગામે અરવિંદભાઈ પુનાભાઈ બાલધાની વાડીએ આંબલીના ઝાડ નીચે જાહેરમાં જુગાર…

Breaking News
0

જૂનાગઢમાં મોટી બહેન અને માતાની બીમારીનું લાગી આવતા યુવતીનો આપઘાત

જૂનાગઢની એક યુવતીએ મોટી બહેન તથા માતાની બીમારીથી ઘર ચલાવવાની જવાબદારી આવી જતા જેનું લાગી આવવાથી આપઘાત કરી લેતા ગમગીની વ્યાપી ગઈ હતી. શહેર દાતાર રોડ દુબળી પ્લોટ પાસે વાલ્મિકી…

Breaking News
0

માલણકા મધુવંતી ડેમને કાંઠે ખોખી હનુમાન મંદિરના મહંત તરીકે ચાદર વિધિ કરાઈ

મેંદરડા તાલુકાના માલણકા ગામે આવેલ ખોખી હનુમાન મંદિરના મહંતશ્રી અવધબિહારી દાસ બાપુ બ્રમ્હાલિન થતાં બાપુના ભંડારા કરીને ત્યાંના નવા મહંત તરીકે તારીખ ૩૦-૫-૨૦૨૪ ને ગુરૂવારના રોજ મહંત શ્રી બુદ્ધ દેવદાસજી…

Breaking News
0

જૂનાગઢમાં સર્વરોગ નિદાન અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસની કરી ઉજવણીે

જૂનાગઢ પરશુરામ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને શ્રીગોડ બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ દવેના જન્મદિવસ પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત…

Breaking News
0

હેલ્થ ઈન્સ્યોરન્સનાં નિયમોમાં ધરખમ ફેરફાર કેશલેસ કલેઈમ ત્રણ કલાકમાં કલિયર થશે

સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા પછી, સારવારનો ખર્ચ આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે, પરંતુ ક્લેમ સેટલમેન્ટની લાંબી પ્રક્રિયા દર્દી અને તેના પરિવારને મુશ્કેલીમાં મૂકે છે. સારવાર પૂરી થયા…

Breaking News
0

સીટની તપાસમાં ઘડાકો: ઈમરજન્સી એકઝીટનાં અભાવે મોતનું તાંડવ થયું: અનેક ક્ષતિઓ હતી

રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ૨૮ માનવ જિંદગીઓનો ભોગ લેવાયો છે. નિર્દોષ માણસોનો જીવ લેનાર આ ગેમઝોનની ઘટનાની ‘સીટ’ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ગંભીર ત્રુટિઓનો પર્દાફાશ થયો છે.…

Breaking News
0

ચૂંટણી પરીણામનાં દિવસે શેરબજારમાં ઉલટફેરની શકયતા: ૪પ મીનીટ ટ્રેડીંગ બંધ રહેશે

લોકસભા ચૂંટણીનાં પરિણામના દિવસે શેરબજારમાં ઉચ્ચ પ્રવાહિતાની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે તો બજારની સ્થિતિ કેવી રહેશે એ અંગે જાહેરાત કરાઈ છે. ચૂંટણીનાં પરિણામ ૧ વાગ્યા પહેલાં…

Breaking News
0

રાજકોટ અગ્નીકાંડ મામલે ૮ ભૂતપૂર્વ કલેકટર, પોલીસ વડાની પુછપરછ શરૂ

રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં ૨૮ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં…

1 86 87 88 89 90 155