માળીયા હાટીના તાલુકાનાં ૬૯ ગામનાં ૩૧૬૬૮ લોકોએ ધન્વંતરી આરોગ્ય રથનો લાભ લીધો
કોરોના મહામારીના સંક્રમણને રોકવામાં ધન્વંતરી આરોગ્ય રથ ઉપયોગી સાબીત થઈ રહયો છે. રથના માધ્યમથી લોકોને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન, સારવાર મળી રહી છે. હાલ માળીયાહાટીના તાલુકામાં ૫ાંચ ધન્વંતરી રથ…