જૂનાગઢ સહિત રાજયભરના પ્રાણી સંગ્રહાલય આજથી મુલાકાતીઓ માટે ખુલ્યા
જૂનાગઢ સહિત રાજયભરનાં પ્રાણી સંગ્રહાલયને અનલોક કરવાની જાહેરાતને પગલે હવે મુલાકાતીઓ ઝૂ ની મુલાકાત લઈ શકશે. જાે કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ૦૦ મુલાકાતીઓને પ્રવેશ આપવામાં…