સરકારની ૨૫ ટકા ફી માફીની જાહેરાત લોલીપોપ સમાન : ગુજરાત વાલી એકતા મંડળ
રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ‘ફી’ માફી મામલે ૨૫ ટકા રાહત આપવાનો નિર્ણય કર્યો છે. તેની સામે વાલી મંડળ તેમજ ખાનગી શાળાના સંચાલકો બંનેમાં અસંતુષ્ટ જાેવા મળી રહ્યા છે. સરકારના આ…

રાજ્યમાં નવરાત્રીના ગરબાઓના આયોજન અંગે છેલ્લા ઘણા સમયથી અટકળો અને ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે સરકાર તરફથી સ્પષ્ટતા કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ વર્ષે રાજ્યમાં ધંધાકીય હેતુથી પાર્ટી-પ્લોટ વગેરેમાં…

વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના ૮૭ દુષ્કર્મના કેસ સામે આવે છે. દરમિયાન આ સંપૂર્ણ વર્ષ દરમ્યાન મહિલાઓની વિરૂધ્ધ કુલ ૪,૦૫,૮૬૧ ગુના દાખલ થયા હતા.…

રાપર ખાતે દલિત અગ્રણીની કરપીણ હત્યા કરાઈ હતી. જેના રાજ્યભરમાં ઘેરાપડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે. આ હત્યાના બનાવમાં હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. આખરે…
સોમનાથ-જબલપુરને જૂનાગઢનો સ્ટોપ રદ કરાતાં લોકોમાં ફરી એકવાર અન્યાય કરાયો હોવાની લાગણીને પગલે જૂનાગઢને સોમનાથ-જબલપુર ટ્રેનનો સ્ટોપ આપવા વડાપ્રધાન અને રેલમંત્રીને એક પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ અંગે…

પુ. મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની દ્વિવાર્ષિક ઉજવણી આવતીકાલે પૂર્ણ થનાર હોય તે નિમિત્તે કોલેજ રોડ સ્થિત સરકારી જિલ્લા પૂસ્તકાલયમાં ગાંધી પ્રદર્શન યોજાશે જેમાં ગાંધીજીના જૂના ફોટાઓ, મુલ્યવાન ટિકીટો અને…