જૂનાગઢમાં વિવિધ કચેરીઓનું ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંગણવાડી, સેજા કચેરી, બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો યોજાયો હતો. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે…