જૂનાગઢમાં રાષ્ટ્રપિતાને ભાવાંજલિ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ભાવાંજલીના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. આજે જુનાગઢ મહાનગરપાલીકાના પદાધિકારીઓએ પણ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતાં. આજે ગાંધીચોક ખાતે આવેલી…