જૂનાગઢ જેલના કેદીઓનાં સહયોગથી ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ
બીજી ઓક્ટોબરનો દિવસ વિશ્વ અહિંસાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બીજી ઓક્ટોબરને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે જાહેર…